બાજરી ના લોટ ની સુખડી

Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800

આ એક ટરે્ડીશનલ ગુજરાતી વાનગી છે,જે શિયાળાની ઋતુમાં ખવાય છે

બાજરી ના લોટ ની સુખડી

આ એક ટરે્ડીશનલ ગુજરાતી વાનગી છે,જે શિયાળાની ઋતુમાં ખવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાજરીનો લોટ
  2. ૧ કપ ઝીણો સમારેલો ગોળ
  3. ૧ કે.સ્પુન તલ
  4. ૧/૨ ટે. સૂંઠ નો પાવડર
  5. ૨ટે. ઘી
  6. છીણેલું સૂકું નાળિયેર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક થાળીમાં ઘી ચોપડી ને બાજુ પર રાખો

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ઘી ગરમ કરો

  3. 3

    ઘી ગરમ થાય પછી તેમાં બાજરી નો લોટ નાખીને શેકો

  4. 4

    લોટ શેકાઈ જાય પછી તેમાં ગોળ ઉમેરો

  5. 5

    ત્યારબાદ તેમાં વારાફરથી સૂંઠ પાઉડર,તલ અને નાળિયેર નું છીણ ઉમેરો

  6. 6

    બધી સામગ્રી બરાબર શેકાય જાય પછી ગેસ બંધ કરી દો અને મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો

  7. 7

    ત્યારબાદ તેને નાળિયેર નાં છીણ થી સજાવો

  8. 8

    તમે ઇચ્છો તો ખસખસ પણ ભભરાવી શકો છો

  9. 9

    ઠંડુ થાય પછી ચોસલા પાડી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

ટિપ્પણીઓ

Similar Recipes