બાજરી બિસ્કિટ

#નાસ્તો
શિયાળા માં બાજરી ના લોટની વાનગી ખાવાથી ગરમી અને શક્તિ મળે છે.તેમજ બાજરી નો લોટ ગરમ હોય છે જે આપણને ઠનડી સામે રક્ષણ આપે છે.સવારના નાસ્તા માટે મેં અહીંયા ઘી ગોળ અને બાજરીના લોટ નો ઉપયોગ કરી ને બિસ્કિટ બનાવ્યા છે જે શિયાળા માટે ની એકદમ હેલ્થી નાસ્તો છે.જે ચા કે દૂધ સાથે સરસ લગે છે.
બાજરી બિસ્કિટ
#નાસ્તો
શિયાળા માં બાજરી ના લોટની વાનગી ખાવાથી ગરમી અને શક્તિ મળે છે.તેમજ બાજરી નો લોટ ગરમ હોય છે જે આપણને ઠનડી સામે રક્ષણ આપે છે.સવારના નાસ્તા માટે મેં અહીંયા ઘી ગોળ અને બાજરીના લોટ નો ઉપયોગ કરી ને બિસ્કિટ બનાવ્યા છે જે શિયાળા માટે ની એકદમ હેલ્થી નાસ્તો છે.જે ચા કે દૂધ સાથે સરસ લગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘી ગરમ કરીને ઝીણો સમારેલી ગોળ ફીણી લો. હવે તેમાં બાજરીનો લોટ બેકિંગ પાવડર, બેકિંગ સોડા, વેનીલા એસેન્સ, અને જરૂર મુજબ દૂધ એડ કરી લોટ બાંધી લો. તેની ગોળ બિસ્કિટ આકાર આપી ઉપર કાજુ બદામ ચોંટાડી લો.
- 2
બધા બિસ્કિટ રેડી કરી લો.ઓવેન ને 180' પર પ્રી હિટ કરી બિસ્કિટ ને 5 થી 7 મિનોટ માટે બેક કરો. તો રેડી છે બાજરી બિસ્કિટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ ના બિસ્કિટ (Jaggery Biscuit Recipe In Gujarati)
#GA4 #Week-15 આપણે બિસ્કિટ ઘણી પ્રકાર ના જોયા હશે. આજ હું ગોળ ના બિસ્કિટ બનાવીશ જે આપણને શક્તિ પણ આપે છે . Anupama Mahesh -
બાજરી ની રાબ (Bajri Raab Recipe in Gujarati)
# MW1 બાજરી નીરાબ હિમોગ્લોબીન માટે ખૂબ સારી છે અજમાં તજ લવિંગ સુઠ હળદર ઠંડી સામે રક્ષણ આપે છે Nikita Karia -
બાજરી ની સુખડી
#goldenapron3#Week2Goldenapron 3 ના Week 1 નાં ઘટક બાજરી નો ઉપયોગ કરીને બાજરી સુખડી બનાવી છે. Parul Patel -
કુલેર(kuler recipe in gujarati)
#સાતમ # ગુજરાતમાં નાગપાંચમના દિવસે બાજરી ના લોટ માંથી કુલેર બનાવવામાં આવે છે. જે નાગદેવતાને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જે ઝડપથી અને ત્રણ જ વસ્તુ માંથી બની જાય છે. અને મારી ફેવરીટ પણ છે. Zalak Desai -
બાજરી નો કઢો
#ગુજરાતી બાજરી નો કઢો એ બાજરી ના લોટ માંથી બને છે. આ વાનગી ગુજરાતી વાનગી છે શિયાળા અને ચોમાસામાં ગરમાગરમ પીવાની મજા આવે છે. અને હેલ્થ માટે બહું સારી વાનગી છે. એકવાર જરૂર થી બનાવો "બાજરી નો કઢો " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
-
બાજરી ના લોટ ની કુલેર
#SFR#RB14કુલેર છઠ સાતમમાં બનતી ગુજરાતીઓની એક પરંપરાગત મીઠાઈ/વાનગી છે. સાથે જ તે શરીર માટે પણ પૌષ્ટિક છે. Maitri Upadhyay Tiwari -
બાજરી અને અંજીર ની રાબ (Bhajri_Anjeer Raab recipe in Gujarati)
#MW1#post2#શિયાળોઆજે આપણે એકદમ હેલ્થી કહી શકાય અને શિયાળા માં કફ અને શરદી ખાંસી માં રાહત આપે તેવી બાજરી ના લોટ ની રાબ બનાવીશું, બાજરી એ ખુબ જ હેલ્થી છે શરીર માટે તેમાં વિટામિન એ , બી , કેલ્શિયમ , આયર્ન , ફાઈબર અને બીજા ઘણા બધા પોષક તત્વો આવેલા છે. બાજરી શિયાળા માં શરીર ને ગરમ રાખે છે. Sheetal Chovatiya -
બાજરી ના વડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં શરીરની તંદુરસ્તી માટે મેથીની ભાજી અને બાજરીનો લોટ બંને ખૂબ જ ઉપયોગી છે પરંતુ ઘણી વખત એવું બને છે કે મેથીની ભાજી ઘરના લોકોને પસંદ હોતી નથી અને ઘણા ઘરોમાં બાજરીના રોટલા પણ ખવાતા નથી તો મિત્રો બાજરીના આ ટેસ્ટફુલ વડા બનાવીને શિયાળામાં તમે તમારા ઘરના સભ્યોને મેથીની ભાજી અને બાજરીનો લોટ ખવડાવીને તંદુરસ્ત રાખી શકો છો તો ચાલો મિત્રો બાજરીના વડા બનાવતા શીખીએ.... Khushi Trivedi -
નાગ પાંચમ સ્પેશિયલ કુલેર (Naag Pancham Special Kuler Recipe In Gujarati)
#childhoodPost - 5નાગ પાંચમ સ્પેશિયલ કૂલેરનાગ પાંચમ- શ્રાવણ વદ પાંચમના દિવસે નાગદેવતા ને કૂલેર નો પ્રસાદ ધરાવાય.... મને નાગ પાંચમ ખૂબજ ગમે... એ દિવસે હું મેક્સિમમ કૂલેર ખાતી.... ચોખા ના લોટ ની ઓછી અને બાજરીના લોટની વધારે.... હવે તો નાગ દેવતા ને ધરાવવાં પૂરતી બનાવું છું અને એ પણ હું જ ખાઉં છું Ketki Dave -
નાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર (Nag Panchami Special Bajri Flour Kuler Recipe In Gujarati)
#SFR#cookpadindia#Cookpadgujaratiનાગપાંચમ સ્પેશિયલ બાજરીના લોટની કુલેર Ketki Dave -
ઇમ્યુનીટી બુસ્ટર ગોળી (Immunity Booster Goli Recipe In Gujarati)
આ સ્વાથ્ય વર્ધક ગોળી છે જે ભૂખ પણ ઉઘાડે અને આ કોરોના સામે રક્ષણ પણ આપે છે.#Immunity Dipika Suthar -
કાંટલા વાળી ગોળ પાપડી (માતર)
શિયાળામાં ઠંડી થી રક્ષણ આપતું અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું વસાણું આજે શીખીશું જે નાના બાળકો ને પણ ભાવશે.. soneji banshri -
શુગર ફ્રી (ડેટ્સ & બનાના) ટી ટાઈમ કેક
બનાના-વોલનટ કેક પછી ઘંઉનાં લોટ માંથી ખાંડ ફ્રી કેક બનાવવા નો વિચાર આવ્યો. ખાંડનાં બદલે ખજૂર, કેળા અને મધ નો ઉપયોગ ગળપણ માટે કર્યો છે. તો હેલ્ધી અને ટેસ્ટી કેક બની છે. Dr. Pushpa Dixit -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
-
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
..નાન ખટાઈ
નાન ખટાઈ એ ચા સાથે નો બેસ્ટ અને સૌ કોઈ નો પ્રિય નાસ્તો છે..એને અલગ અલગ ફ્લેવર માં પણ બનાવવામાં આવે છે આજે આપણે વેનીલા ફ્લેવર માં બનાવીશું.તો ચાલો જોઈએ એની સામગ્રી...બહુ ઓછી સામગ્રી સાથે ચાય સાથે નો ટેસ્ટિ નાસ્તો બનાવવા માટે આપણને જોઈશે..આ પ્રમાણે.. Naina Bhojak -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
ગુંદરપાક(gundar paak in recipe Gujarati)
#trendWeek 1વસાણાં અને પાક શિયાળા માં ઠંડી સામે રક્ષણ આપે છે.અને ગરમી અને શક્તિ મળે છે.તો આજે મેં શક્તિવર્ધક ગુંદર પાક બનાવ્યો છે Dharmista Anand -
-
-
જીરા બિસ્કિટ
#goldenapron3 #jeera #aata#લોકડાઉન ચાલી રહ્યું છે. આજે કંઈ અલગ કરવાનો વિચાર આવ્યો. Try કર્યા જીરા બિસ્કિટ. બહુજ સરસ બન્યા છે તમે પણ try કરજો.. Daxita Shah -
બાજરી ના મીઠા પરોઠા #પરાઠા. #paratha
આપણો દેશમાં વર્ષ માં 8 મહિના તો ગરમી જ રહે છે. તેથી બાજરી અને તેના લોટ નો ઉપયોગ શિયાળા ના 4 મહિના મહત્તમ ઉપયોગ કરી શકાય છે. સામાન્ય રીતે આપણે બાજરા નો ઉપયોગ રોટલા, ઢેબરાં, ફૂલેર બનાવા માં કરીયે છીએ. તો વળી વધેલા રોટલા ને ભૂકો કરી તેમાં ઘી,ગોળ નાખી ને ખાઈએ છીએ. આવી જ એક નાની મા ની વાનગી, જે મારી ફૂડી સહેલી પાસે થી શીખી એ પ્રસ્તુત કરું છું. હા, મેં મારા થોડા ફેરફારો કર્યા છે. Deepa Rupani -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#WEEK14ઘઉંના લોટની પેન કેક જે બાળકોની બહુ જ પ્રિય છે અને સાદી કેક કરતાં એકદમ ઝડપથી બની જાય છે Preity Dodia -
ફરાળી ગોળનો રાજગરાનો શીરો (Rajgira halwa recipe in Gujarati)
એક સુપરફૂડ ની કેટેગરીમાં આવે છે. તે વજન ઘટાડવામાં ઉપયોગી છે કારણકે gluten-free છે. તેનો ઉપયોગ ફક્ત ફરાળમાં નહીં પણ રોજિંદા જીવનમાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય વર્ધક છે. રાજગરા ના શીરામા ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કર્યો છે જે વધુ નીરોગી છે્. #Supers Reshma Trivedi -
More Recipes
ટિપ્પણીઓ