આલમંડ બ્રોકોલી પનીર સૂપ

Avani Tanna
Avani Tanna @cook_17702868

આલમંડ બ્રોકોલી પનીર સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબ્રોકોલી
  2. ૫૦ ગ્રામ પનીર
  3. 15-16બદામ પાણી મા પલાળેલી
  4. 2 ચમચીબટર
  5. 1ડુંગળી
  6. 1તમાલપત્ર
  7. 1ગ્લાસ દૂધ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં બટર મુકી તેમાં ડુંગળી, બ્રોકોલી, તમાલપત્ર નાખી શેકવું. હવે તેમાં દૂધ નાખવું. તેને ઉકાળવું. ઠંડુ થાય પછી મિક્સર મા ક્રશ કરવું.

  2. 2

    બદામ ની છાલ ઉતારી 7-8 બદામ મા થોડું દૂધ નાખી પેસ્ટ બનાવી.

  3. 3

    બ્રોકોલી ની પેસ્ટ માં બદામ પેસ્ટ નાખી સહેજ પાણી ઉમેરવું. તેમાં ખમણેલું પનીર નાખી મીઠું અને મરી નાખી ઉકાળવું.

  4. 4

    સૂપ તૈયાર. ઉપર બદામ ની કતરણ નાખી ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_17702868
પર

ટિપ્પણીઓ

Similar Recipes