રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ભાજી અને પનીર ને એક મોટા બાઉલ માં લઇ તેમાં કોર્ન ફ્લોર મેંદો અને ચોખા નો લોટ નાખી દેવા. ત્યારબાદ તેમાં મીઠું નાખી સહેજ પાણી નાખી મિક્સ કરી તળી લેવું.
- 2
હવે એક પેન મા તેલ મૂકી તેમાં ડુંગળી અને આદુ લસણ મરચા ની પેસ્ટ નાખી સોયા સોસ, ચીલી સોસ અને ટામેટાં કેચઅપ નાખી તળેલા વેજિઝ નાખી સરખું મિક્સ કરવું. ઉપર થી લીલી ડુંગળી નાખી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
પનીર વેજ.મન્ચુરીયન(paneer veg manchurian recipe in gujarati (
#સુપરશેફ3#મોન્સુન સ્પેશિયલ પનીર આપણા શરીર માં એક શક્તિ અને કેલ્શિયમ પુરૂ પાડે છે હર વખત એક ને એક વસ્તુ ઓછી ગમે છે તેમાં થોડા ફેરફાર કરી ને થોડું નવું કરીએ તો બધાને મજા આવે એમાં પણ જો એકદમ વરસાદ વરસતો હોય અને કંઈક ગરમા-ગરમ સ્પાઈસી ડિશ મળી જાય તો મોજ પડી જાય 😋😋એટલા માટે આજ હું તમારા માટે એક નવી જ પનીર ની રેસિપી લઈને આવી છું પનીર વેજ મન્ચુરિયન Tasty Food With Bhavisha -
ક્રિસ્પી વોટર ચેસ્ટનટ
શિંગોડા નું સ્ટાર્ટર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડા માં થી ઘણા તત્વો મળી રહે છે જે સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ઘણા ફાયદા આપે છે.#હેલ્થીફૂડ Disha Prashant Chavda -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
પનીર ચીલી (Paneer Chilly Recipe In Gujarati)
#GA4#Week6કીવર્ડ્: Paneer/પનીરપનીર ચીલી ખૂબ જ ફેમસ ઇંડો ચાઇનીઝ રેસિપી છે, જે પનીર નાં ક્યૂબ, કેપ્સીકમ, ચિલી વગેરે થી બનવા માં આવે છે. આ એક સરસ પાર્ટી સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે ખવાય છે. Kunti Naik -
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10815718
ટિપ્પણીઓ