રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ મલાઈ ને ફ્રીજ માંથી કાઢી ને રૂમ ટેમ્પ્રેચર પર લાવી દેવી પછી તેને એક વાસણ માં લઇ ને ૨ થી ૩ મિનિટ ફિણવી પછી તેમાં મીઠું, હળદર,અને ખાવા નો સોડા ઉમેરવો ને ફરી બરફ નાખીને ફિણવુ
- 2
હવે જે બરફ ના કારણે પાણી થયું હોય અને મલાઈ ની જે છા શ થઈ છે એને કાઢી નાખવી ને ફરી ફિણવુ જ્યાં સુધી એક દમ લીસુ ના થાય ત્યાં સુધી પછી તેને ફ્રીઝ માં થોડી વાર સુધી સેટ થવા મૂકવું ને પછી મજા માણવી એક દમ બહાર જેવું જ એટલે કે અમુલ જેવું જ ઘરે બનાવેલ બટર હા બહાર ના બટર માં કલર નાખે છે પણ ઘરે હું તો હળદર નાખવા નું જ પ્રીફર કરું છું તમારે જો કલર નાખવો હોય તો નાખી સકો મિત્રો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ બટર
#DFTબટર નો ઉપયોગ ઘણી recipe માં થાય છે. બટર ને ઘરે બનાવવા માં આવે તો બજાર કરતા ઘણું ચોખ્ખું અને સસ્તું પડે છે.. Daxita Shah -
-
હોમ મેડ કોકોનટ કેરેમલ
#goldenapron 21st week recipeફ્રેન્ડસ, સામાન્યત રીતે ખાંડ ની કડક ચાસણી ના ફૉમ ને કેરેમલ કહી શકાય પણ તેમાં નાખવા માં આવતા બીજા ઇનગ્રીડિયન્સ થી પરફેક્ટ કેરેમલ બનાવી શકાય છે અને જે બનાના કેક, આઈસ્ક્રીમ, મિલ્ક શેક, ફ્રુટ શેક ,ડેઝર્ટ કે પછી પોપકોર્ન માં પણ તેનો ઉપયોગ કરી ને કેરેમલ નો એક નવો ટેસ્ટ ઉમરી શકાય છે. મેં ટોપરા નું બુરુ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કર્યો છે. asharamparia -
-
-
-
-
-
-
-
હોમ મેડ જીરા સોડા (Homemade jeera soda Recipe In Gujarati)
આ જીરા સોડા ઍકદમ સરસ બને છે અને અત્યારે આવી ગરમી માં બનાવો ઘરે અને એન્જોય કરો😍😋... Dhvani Jagada -
હોમ મેડ મિલ્ક મેડ (Homemade milkmaid)
#goldenapron3#week25#word#puzzle#milkmadeઆપડે દૂધ માથી અનેક પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. અમુક બહારથી પણ લઈ આવીએ. પણ જો આપણે ઘરે બનાવીએ યો આપણાને સસ્તું પણ પડે અને ઘરે આપડે જાતે બનાવ્યું એની ખુશી પણ થાય. તો આજે આપણે બનાવીએ મિલ્ક મેડ Bhavana Ramparia -
-
-
-
-
-
હોમ મેડ ખારી પર સ્ટફિંગ
#ઇબુક-૨અહીં તો મેં ખારી ઘરે જ બનાવી છે પણ જો આપણે ખારી બહારથી લઇ લઈએ તો ખૂબ જ ઝડપથી વાનગી બની જશે. Sonal Karia -
-
ગુલ્ફી (હોમ મેડ)
#goldenapron3 #week11#લંચ#લોકડાઉનઅત્યારે હાલ શહેરમાં કોરોનાવાયરસ ને લીધે કે બહાર તો જવાતું નથી અને બહાર નું ખવાતું પણ નથી એના માટે નો શ્રેષ્ઠ વિકલ્પ છે હોમમેડ ગુલ્ફી, કે જે બાળકોને અને મોટા ને બધાને ભાવે છે હેલ્થ અને ટેસ્ટ બંને માટે ખૂબ સારા છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
હોમ મેડ પીઝા (Home Made Pizza Recipe In Gujarati)
#MDCમારી મમ્મી ની આ special રેસિપી છે. હું નાની હતી ત્યારે પીઝા નવા નવા મળતા હતા ત્યારે ગેસ ઓવન માં જાતે બનાવતી હતી . જે આજે હું બનાવુ છું ઈસ્ટ વગર ઘઉં નાં લોટ નાં... Khyati Trivedi -
"હોમ મેડ ગારલિક બ્રેડ"
#સુપરશેફ3#મોન્સૂનમોપસૂનની સીઝન હોય એટલે સ્વભાવિક લસણ -કાંદા ખાવાનું મન થાય .સાથે શ્રાવણમાસ એટલે કદાચ કાંદા છોડીએ પણ લસણ તો ખાવું જ પડે .કોઈપણ સ્પાઈસી વાનગીમાં લસણ ભળે એટલે તેનો સ્વાદ કંઈક ઓર જ આવે .અને એ વરસાદમાં તો ખાવાની મઝા કંઈક ઔર જ હોય.અને એય પાછી ઘેર જ બનાવેલી પછી તો પૂછવું જ શું?એટલે આજે હું આપના માટે લઈને આવી છું "હોમ મેડ ગારલીક બ્રેડ"તો ચાલો બનાવીએ....... Smitaben R dave -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
હોમ મેડ બિસ્કીટ
My own creation#માઇઇબુક પોસ્ટ 3આ બિસ્કિટ મારા ઘર માં બધા ને બહું જ પસંદ આવયા તો તમે પણ એક વાર જરૂર થી થોડો ટ્રાય કરજો. megha vasani -
-
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10815624
ટિપ્પણીઓ