વેજીટેબલ બાર્લી સુપ

Krishna Rajani
Krishna Rajani @cook_18526397

#સ્ટાર્ટ
#સ્ટાર્ટર
બાર્લી એ વિટામીનથી ભરપૂર છે. એમાં પોટેશિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે જેનું સેવન કરવાથી આપણને મધુમેહ , શરીરના સોજા ,કબજિયાત ,સાંધાના દુઃખાવા વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે તો ચાલે આજે આપણે એવું હેલ્દી સૂપ બનાવી.

વેજીટેબલ બાર્લી સુપ

#સ્ટાર્ટ
#સ્ટાર્ટર
બાર્લી એ વિટામીનથી ભરપૂર છે. એમાં પોટેશિયમની માત્રા ખૂબ જ વધારે હોય છે જેનું સેવન કરવાથી આપણને મધુમેહ , શરીરના સોજા ,કબજિયાત ,સાંધાના દુઃખાવા વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે તો ચાલે આજે આપણે એવું હેલ્દી સૂપ બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર થી વીસ મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટે
  1. પા કપ બાર્લી
  2. 1વાટકી ઝીણા સમારેલા શાકભાજી
  3. (જેમાં ગાજર,કોબી, ફણસી, દુધી, કેપ્સીકમ, અને તમને ગમતાં શાકભાજી લઇ શકો છો)
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. મરી પાવડર
  6. ઓરેગાનો
  7. 2 ચમચીઆદુ મરચા લસણ ઝીણાં ઝીણા સમારેલા
  8. 2 ચમચીતેલ
  9. 1અમેરિકન મકાઈ
  10. સમારેલુ લાલ કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

પંદર થી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તમને મનગમતા શાકભાજી ઝીણા સમારી લો. બાર્લી ને ૫ કલાક પલાળી અને કૂકરમાં બાફી લો. બે ચમચી તેલ મૂકી આ દુ, મરચાં, લસણ ને સોતે કરી લો.ત્યાર બાદ તેમાં બધા શાક સોતે કરી લો. શાક ક્રંચી રાખવા.

  2. 2

    શાક સોતે થઈ ગયા બાદ તેમાં બાર્લી, મીઠું-મરી અને ઓરેગાનો ઉમેરી દો. બાર્લી સ્ટાર્ચ થી ભરપુર છે તેથી તેમાં કોર્ન ફ્લોર નાખવાની જરૂર નથી. ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં શેકેલી અમેરિકન મકાઈ, લાલ સમારેલું કેપ્સિકમ ઉમેરો. તૈયાર છે સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Rajani
Krishna Rajani @cook_18526397
પર

ટિપ્પણીઓ

Similar Recipes