પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
પીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ?
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
પીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ?
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી: ઉપર દર્શાવેલ તમામ સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
સૌ પ્રથમ એક નોનસ્ટીક પેન ને ગેસ ઉપર મૂકો અને તેમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો. જીરું તતડે એટલે તેમાં ડુંગળી અને લીલા મરચાં એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ તેમાં વટાણા, ગાજર, કાકડી, ત્રણેય કલરના કેપ્સીકમ, પર્પલ કોબી, ટામેટા, લીલા મરચાં એડ કરો અને ધીમા તાપે દસ મિનિટ સુધી એને ગેસ ઉપર હલાવતા રહો. તમામ વેજિટેબલ્સ બરાબર સોતે થઈ જાય એટલે તેને પોટેટો પ્રેશરની મદદથી પ્રેસ કરી દો
- 3
હવે આ વેજિટેબલ્સ માં મીઠું,મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ચાટ મસાલા, ધાણાજીરૂ એડ કરો. અને બરાબર મિક્સ કરી લો હવે તેમાં છીણેલું પનીર અને મેશ કરેલા બટાકા એડ કરો. ફરીથી બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં પીઝા સોસ અને ચીલી સોસ એડ કરી ફરીથી બધું મિક્સ કરી લો.
- 4
હવે હવે બધા વેજીટેબલ્સ સોતે થઈ જાય એટલે કડાઈ છોડવા માંડશે. હવે તેમાં ધાણા એડ કરી તેને એક પ્લેટમાં મિક્સ કરી લો. ઠંડુ કરવા મુકો અને ઠંડુ પડે એટલે તેમાં બ્રેડ ક્રમ્સ નાખી મિક્સ કરી લો.
- 5
હવે તેના નાના ગોળા વાળી લેવા. અને પાણીપુરી માં વચ્ચે હોલ કરી તેમા એક ગોળો મૂકવો. તેમાં ઝીણું સમારેલું સલાડ મૂકવું.
- 6
ત્યારબાદ તેની ઉપર થોડું મેયોનીઝ મૂકો.હવે તેની ઉપર ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ એડ કરો. હવે તેની ઉપર ચીઝ છીણીને સ્પ્રેડ કરો. અને તેની ઉપર mix herbs સ્પ્રેડ કરો. તૈયાર છે પીઝા પાણીપુરી. તેનો આનંદ ગ્રીન ચટણી ટોમેટો કેચપ સાથે માણી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ પીઝા કોન(papad pizza cone recipe in gujarati)
#ફટાફટ #cookpadindia #cookpadgujદીકરાની પીઝા ખાવા ની જીદ પૂરી કરવા માટે ફટાફટ પાપડ પીઝા કોન બનાવી દીધા!!!! Neeru Thakkar -
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#CDYપીઝા તો દરેક બાળકો ને પ્રિય જ હોય છે. મેં અને મારી દીકરીએ રોટલી માંથી પીઝા બનાવ્યા છે ટેસ્ટી અને હેલધી પણ બને છે. Bindiya Prajapati -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
#GA4#Week22#PIZZA પીઝા તો ધણી બધી જાતના બને છે. મેં આજે થેપલા પીઝા બનાવ્યા છે. Dimple 2011 -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26પાણીપુરી એ દરેક નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે. મેં આજે પાંચ ફ્લેવર ના અલગ - અલગ પાણી બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પૂરી જોઈને મોઢા માં પાણી આવી જાય એનું નામ પાણીપુરી.. Jigna Shukla -
પીઝા કોન🌽(pizza cone recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#વીક3#cookpadindia#cookpadgujવરસાદી મોસમમાં જાતજાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે એમાંય વળી ભરપૂર મકાઈ બજારમાં મળે છે તો સ્વીટ કોર્ન નો ઉપયોગ કરી મસાલેદાર પીઝા કોન બનાવ્યા છે. Neeru Thakkar -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઅચાનક પીઝા ખાવાની ઈચ્છા થઈ તો sos ફ્રીઝરમાં રેડી હતો તો મેં બ્રેડ મંગાવી અને બ્રેડ પીઝા કર્યા .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
પાણીપુરી ખાખરા(panipuri khakhra recipe in gujarati)
#સ્નેક્સગઈકાલે મેં પાણીપુરી બનાવેલ. તેમાં થી થોડુ પાણી બચ્યું, તો મને વિચાર આવ્યો કે આ પાણી નો ઉપયોગ કરી ને કાંઈક નવું બનાવું, તો મેં તેમાં થી પાણીપુરી ફલેવર ના ખાખરા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યા... અને હળવા તો ખરા જ. આશા છે કે તમને બધા ને મારી આ રેસીપી જરૂર ગમશે... Jigna Vaghela -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
-
મલ્ટી ફ્લેવર ઉત્તપમ (Multi Flavor Uttpam Recipe In Gujarati)
#GA4#1stweek#post2આમ તો મારા બાળકોને સૌથી વધારે સાઉથ ઇન્ડિયન ભાવે છે એટલે હું અવારનવાર ઘરે બનાવતી જ હોઉ છું પણ આ વખતે કુકપેડ ના લીધે મને એમ લાગે છે કે મારા અંદરની એક નવી જ ક્રિએટિવિટી બહાર આવી કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનો હોય એટલે હું વિચારતી હતી કે કયા પ્રકારે કંઈક અલગ બનાવીએ અને એમાંથી જ વિચાર આવ્યો અને કલરફૂલ અને ટેસ્ટી ઉત્તપમ બનાવ્યા. થેન્ક્યુ કુકપેડ. Manisha Parmar -
સેન્ડવીચ કબાબ (Sandwich Kabab Recipe In Gujarati)
#GA4#week1# potatoઆ મારી લેફટ ઓવર રેસીપી છે સેન્ડવીચ બનાવતા વધેલા માવામાંથી બનાવી છે અને ખુબ જ સરસ બને છે છે જે ફટાફટ બની જાય છે. એકદમ yummy લાગે છે ઝટપટ તૈયાર થતું એ એકદમ ઓછા તેલમાં બનતી સનેકસ ની વાનગી Shital Desai -
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad
More Recipes
ટિપ્પણીઓ (4)