મારગેૃટા પીઝા

Reema Jogiya
Reema Jogiya @cook_18434865
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩/૪ કપ મેંદો
  2. ૩/૪ ટીસ્પૂન બેકીંગ પાઉડર
  3. ૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
  4. ૧ ટેબલસપૂન ખાંડ
  5. ૨ ટીસ્પૂન તેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. દહીં લોટ બાંધવા
  8. ૩ ટેબલસ્પૂન પીઝા સોશ
  9. ૨ કયુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં મેંદો, ખાંડ, મીઠું, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા, તેલ નાખી દહીં થી લોટ બાંધવો.૧૫ મિનિટ ટુપવો.

  2. 2

    તેમાથી મેંદા નુ અટામણ લઈ રોટલો વણી લેવો.અને કાટા ચમચી ની મદદ થી કાણા પાડી રાખવા.

  3. 3

    તેના પર પીઝા સોસ અને ચીઝ, ચીઝ સલાઈઝ ના કટકા કરી મુકવુ.

  4. 4

    એક બકડીયા માં મીઠું મુકવુ તેમા કાઠો મુકવો ઢાંકી ૧૦ મિનિટ ધીમા ગૈસ પર ગરમ થવા દેવુ.

  5. 5

    એક ડીસ મા બટર લગાવુ તેના પર પીઝા રોટલો મુકવો.ઢાંકી ૧૫ મિનીટ ચળવા દેવુ.

  6. 6

    ઓરેગાનો, પેપરીકા કેચપ સાથે સૅવ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes