બટર નાન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપ મેંદો
  2. ૧/૨ ટીશપૂન બેકીંગ પાઉડર
  3. ૨ ટીશપૂન ખાંડ
  4. ૪ ટીશપૂન તેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. દૂધ લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં મેંદો લો વચ્ચે ખાડો પાડી ખાંડ, મીઠું, ૨ ટીસપૂન તેલ, બેકીંગ પાઉડર, મીઠું નાખી દૂધ વળે લોટ બાંધી લેવો અને તેલ થી ટુપી લેવો.

  2. 2

    લોટ ને ઢાંકી ૧૫ મીનીટ રેસ્ટ આપવો.પછી ફરીથી ૫ મીનીટ ટુપવો.

  3. 3

    લુવો લઈ તેમાં થી લંબગોળ વણી લો.

  4. 4

    તેના પર પાણી લગાવુ અને લોઢી ગરમ થાય પછી પાણી વાડી બાજુ લોઢી પર ચોટાડી દો.

  5. 5

    થોડી ચડવા આવે પછી લોઢી ઉંધી કરી મીડયમ ગેસે ચોડવી લેવો.

  6. 6

    બટર લગાવી સૅવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes