કેસર ઇલાયચી શરબત
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાટકી લઇ ને તેમાં કેસર લઇ ને તેમાં ગરમ પાણી ઉમેરી ને તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે પલળવા મૂકવું. હવે બીજું એક વાસણ લઇ ને તેમાં ખાંડ લઈ.ને તેમાં તે ડૂબે એટલું પાણી લઈ ને ચાસણી કરવા મૂકવી એક તારી બનાવી. ચાસણી માં થોડી વાર હોય ત્યારે જ ઇલાયચી પાઉડર નાખી ને એને પણ સાથે ઉકાળવું.
- 2
હવે જ્યારે ચાસણી એક તારી થવા આવે એટલે.તેમાં કેસર પણ ઉમેરી ને બીજી.૫ મિનિટ ઉકાળવું સાથે લીંબુના ફૂલ અને ગુલાબ જળ પણ ઉમેરવું. પછી તેને એક એર ટાઇટ જાર માં ભરી લેવું ને તેને દૂધ અથવા તો પાણી ની સાથે બનાવી ને સર્વે કરવું. એમાં ઘણા લોકો ચાંદી નો વરખ ઉમેરે છે પણ મે નથી ઉમેરિયો કેમ.કે આજ કલ વરખ માં ઘણું બધું જોવ્યું પડે એવું આવે છે જો તમારે ઉમેવ્યું હોય તો.૨ ચાંદી ની વરખ માં પતા જ્યારે એર ટાઇટ જર માં ભરો ત્યારે ઉમેરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેસર રસ મલાઈ
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#milk#dessertઆજે મારા દીકરા નો birthday (15th April)છે તો મે એને ખૂબ જ ભાવતી સ્વીટ બનાવી છે .તિથિ પ્રમાણે હનુમાન જયંતિ ના દિવસે એનો જન્મદિવસ આવે છે .એના માન માં ચાલો કેમ રસમલાઈ કેમ બનાવી એ જોઈએ . Keshma Raichura -
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
શીષક:: કેસર શરબત
#cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #saffron #fennelseeds #sharbat Bela Doshi -
-
કેસર ઇલાયચી યુક્ત ગરમ દૂધ (Kesar Elaichi Yukt Garam Milk Recipe In Gujarati)
ઠંડી માં રાત્રે આ દૂધ પીવાની બહુજ મઝા આવે છે. આ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે સાથે સાથે હેલ્થી પણ બહુજ છે.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
-
કેસર મલાઈ પનીર બોલ્સ (Kesar Malai Balls Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વિકમીલ૨આ સ્વીટ ને ફ્રેશ બનાવી ને ખાવા ની મજા આવે છે.એકદમ દાણાદાર ટેકસચર હોય છે. Kunti Naik -
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
-
કેસર પીસ્તા અને પાઈનેપલ સંદેશ (Kesar Pista Pineapple Sandesh Recipe In Gujarati)
#KS5 # સંદેશ આ બંગાળી મીઠાઈ છે.જે બહુજ પોચી અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે.મેં અલગ ફ્લેવર અને શેપ માં બનાવી છે. Alpa Pandya -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
કેસર બદામ પીસ્તા કુલ્ફી (સુગરફ્રી)
#RB8ફેવરિટ કુલ્ફી. આપણે નાના હતા ત્યારે રસ્તા પરથી પસાર થતા કુલ્ફીવાલા ની માટલા ની કુલ્ફી ની બહુ મજા માણી , હવે ઘરે બનાવેલી સ્વાદિષ્ટ કુલ્ફી ની મજા માણીયે.@Jayshree171158 ની રેસીપી ને અનુસરી ને મેં આ રેસીપી બનાવી છે. Bina Samir Telivala -
કેસર વેનીલા દૂધ પૌઆ (Kesar Vanilla Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook શરદ પૂર્ણિમા નાં તહેવારે દૂધ પૌઆ ની મોજ લગભગ બધા જ ગુજરાતી ઓ માંણે છે.આ દૂધ પૌઆ તંદુરસ્તી માટે ખુબ સારા છે પેટ માં ઠંડક આપવાની સાથે આંતર ગરમી ને દુર કરે છે. Varsha Dave -
ગુલાબ નું શરબત
#એનિવર્સરી#goldenapron3#week5#sarbat ગુલાબ શરબત એ ગુજરાતી ઓ માં વેલકમ ડ્રિંક તરીકે જાણીતું જ છે.લગ્ન પ્રસંગે આ શરબત પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ને સર્વ કરાય છે.આ સરબત શરીર ને ઠંડક અને તાજગી આપે છે. Yamuna H Javani -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
More Recipes
ટિપ્પણીઓ