રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી મા દૂધ લઇ તેમા કેસર ૧૦ જેટલા તાંતણા નાખી. ૧૦ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ એક પેનમાં કેસર વાળુ દૂધ ઉમેરો. તેને ગરમ કરો પછી તેમા દૂધ પાઉડર ઉમેરી મીકસ કરો અને સાથે તેમા એક ચમચી ધી ઉમેરો. મીકસ કરી તેમા ઈલાયચી અને દળેલી ખાંડ ઉમેરો ચમચા નીમદદ થઈ હલાવતા રહો. પેન મા મીકસર કિનારી છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
- 2
એક વાસણમાં લઇ થોડી વાર ઠંડુ થવા દો.
- 3
હથેળી પર ધી લગાવી પેંડા નો સેઈપ આપી તેના પર કેસર બદામ ની કતરણ મૂકી સજાવો.. તો તૌયાર છે કેસર ઈલાયચી પેંડા.. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કેસર પેંડા (Kesar Penda Recipe In Gujarati)
#MDCHappy mother's day to all lovely moms 🤗🤗🤗🤗😘😘😘 Kajal Sodha -
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
-
-
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela -
-
-
કેસર બદામ દૂધ
#૨૦૧૯#માસ્ટરક્લાસશિયાળા માં કેસર બદામ દૂધ એ પણ ગરમ ગરમ ખૂબ જ મજા આવે છે પીવાની, અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે.. Radhika Nirav Trivedi -
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Bhavisha Manvar -
-
-
-
-
-
-
-
કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકેસર માવા મોદક Ketki Dave -
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
-
કેસર ઈલાયચી શ્રીખંડ(Kesar elachi Shreekhand Recipe in Gujarati)
#trend2શુભપ્રસંગ માં સ્વીટ ડીશ માટે સૌથી ઉચ્ચ સ્થાન શ્રીખંડ નું છે.તેના જુદા જુદા સીઝન મુજબ ફલેવર મળે છે. ઘરે પણ સરળતા થી બનાવી શકાય તેવી રેસીપી છે. કોઇપણ પ્રકારના ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ ઘટકો ના ઉપયોગ થી બનાવ્યું છે. Bhavna Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12086165
ટિપ્પણીઓ (2)