રસાદાર બટેકા નું શાક

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.
#ઇબુક
#day24

રસાદાર બટેકા નું શાક

વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.
#ઇબુક
#day24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🥔સામગ્રી:-
  2. 500 ગ્રામબટાકા
  3. 3લાલ મરચા
  4. 1 ચમચીહળદર
  5. 1તમાલપત્ર
  6. 1 ચમચીરાઈ
  7. 2 ચમચીજીરું
  8. 2 ચમચીતેલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીધાણાજીરું પાવડર
  11. 1 ચમચીલાલ મરચું પાવડર
  12. 2તમાલપત્ર
  13. 1લીલું મરચું
  14. 3નંગ ટામેટું
  15. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🥔 "રસાદાર બટેકા નું શાક"બનાવાની રીત

    સૌ પ્રથમ બટાકને છાલ સાથે મોટા સમારી લેવા પછી એક તપેલીમાં બટાકને લઈને ત્રણ થી ચાર વાર સાફ પાણીથી ધોઈને નિતારી લેવા.

  2. 2

    🥔 અને એક કૂકર માં તેલ લઇ તેમાં રાઈ જીરું, તમાલપત્ર, લીમડો, લાલ મરચું, લીલું મરચું, ટામેટા, ગરમ મસાલો હિંગનો વઘાર કરી નાખી હલાવી દો. અને પછી બટાકા નાખી પાણી નાખી મસાલો મિક્સ થવા દો પછી કૂકરનું ઢાંકણું બંધ કરી દો.

  3. 3

    🥔5 સિટી વાગે ગેસ બંધ કરી દો. અને બટાકા નું રસાદાર શાક થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા શાક પીરસતી વખતે બાઉલમાં શાક કાઢી તેના ઉપર લીલા કોથમીર ધાણ મિક્સ કરી "રસાદાર બટાકાનું શાક" ને પુરી કે પરોઠા સાથે સર્વ કરો.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.🥔

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes