ગોળ- કોકમવાળું બટાકા નું શાક

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#SJR
ઍક સિમ્પલ પણ ટેસ્ટી શાક જે રાત્રે જમવામાં ભાખરી સાથે બહુજ સરસ લાગે છે.આ શાક માં કાંદા-લસણ નો બિલકુલ ઉપયોગ થતો નથી એટલે શ્રાવણ મહિનામાં અમારા ઘરે વારંવાર બનતું હોય છે.

ગોળ- કોકમવાળું બટાકા નું શાક

#SJR
ઍક સિમ્પલ પણ ટેસ્ટી શાક જે રાત્રે જમવામાં ભાખરી સાથે બહુજ સરસ લાગે છે.આ શાક માં કાંદા-લસણ નો બિલકુલ ઉપયોગ થતો નથી એટલે શ્રાવણ મહિનામાં અમારા ઘરે વારંવાર બનતું હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વ
  1. 4મીડિયમ બાફેલા અને છાલ કાઢેલાા બટાકા
  2. 3 ટી સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનરાઈ
  4. 1/4 ટી સ્પૂનહીંગ
  5. 2પલાળૅલા કોકમ
  6. 2 ટી સ્પૂનગોળ
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનલાલ મરચું
  9. 2 ટી સ્પૂનધાણાજીરું
  10. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બટાકા ને મોટા પીસ માં સમારી લેવા.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ અને હીંગ નાંખી, પાણી વઘારવું.પાણી માં બધો મસાલો કરવો. ગોળ-કોકમ નાંખી, મીકસ કરી ઉકાળવું.

  3. 3

    બટાકા નાંખી, શાક ઉકાળવું. કોથમીર નાંખવી. શાક ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes