ફારા

#goldenapron2
#વિક ૩
#છત્તીસગઢ
ફારા એ આપણા ગુજરાત ના પાપડી ના લોટ કે ખીચું સાથે મળતો આવતો ટેસ્ટ છે, બનાવવાની રીત અલગ છે.
ફારા
#goldenapron2
#વિક ૩
#છત્તીસગઢ
ફારા એ આપણા ગુજરાત ના પાપડી ના લોટ કે ખીચું સાથે મળતો આવતો ટેસ્ટ છે, બનાવવાની રીત અલગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ભાત + ચોખાનો લોટ + મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો.પાણી જરૂર મુજબ એડ કરી મસળતાં જવું.
- 2
કઠણ નઈ કે નરમ નઈ એવો લોટ બાંધી રેડી કરવો.એમાંથી નાના લુઆ લઈ બંને હાથ મદદ થી વાળી ફારા નો આકાર આપવો.
- 3
એક કડાઈ મા વધારે પાણી ગરમ કરવા મૂકવું, ઉકળે એટલે બધા ફારાં એડ કરી ઢાંકી ૭-૮ મિનીટ ચડવા દો, થઈ જાય એટલે ચારની માં લઈ ઉપર થી ઠંડુ પાણી એડ કરવું.
- 4
હવે કડાઈ મા વઘાર માટે તેલ લઈ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું હિંગ નાખો, તતડે એટલે લીલાં મરચાં સમારેલાં, લીમડા ના પાન એડ કરી મિક્સ કરવું.વઘાર તૈયાર થાય એટ્લે ફારા એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકી ૨ મિનીટ ધીમા તાપે થવા દેવું..કોથમીર સમારેલી અને ચીલી ફ્લેક્સ થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Similar Recipes
-
ફરા
#RB4# CRC#cookpad_guj#cookpadindiaભારત અનેક રાજ્યો સહિત નો એક વિશાળ દેશ છે અને એ જ કારણ છે કે ભારતીય ભોજન માં પારંપરિક અને પ્રાંતિય ભોજન ની વિવિધતા છે. વડી ભારતીય ભોજન માં ધાર્મિકતા ની પણ ઘણી અસર જોવા મળે છે. "રાઈસ બાઉલ ઓફ ઇન્ડિયા" ના નામ થી ઓળખાતું છત્તીસગઢ માં પારંપરિક ખાનપાન અને સંસ્કૃતિ અગ્ર સ્થાને છે. છત્તીસગઢ ના ભોજન માં ચોખા અને ચોખા ના લોટ નો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ફરા પણ ચોખા ના લોટ થી બનતું એક સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે જે ત્યાંના પ્રચલિત નાસ્તા માનું એક છે. Deepa Rupani -
ફરા (Farra recipe in Gujarati)
ફરા એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે ખાવામાં આવે છે. ફરા ભાત, ચોખાના લોટ અને મસાલા માંથી બનાવવામાં આવે છે. એકદમ ઓછા તેલ થી બનતી આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. એનો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે.#વેસ્ટ#પોસ્ટ8#india2020#post4 spicequeen -
છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_રેસિપી#cookpadgujarati ફરા એ એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ ફરા Leftover રાઈસ, ચોખાના લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ રેસીપી એકદમ ઓછા તેલમાંથી બનતી આ એક ખૂબ જ હેલ્થી અને સ્વાદિસ્ટ રેસીપી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ફરા નો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે. Daxa Parmar -
ફારા (Farra Recipe in Gujarati)
આ રેસિપી છત્રીસગઢ ની વાનગી છે.. બિલકુલ ઓછી સામગ્રી થી આ વાનગી બની જાય છે..અને બહું જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
કુરકુરા ફરા (Crispy Farra Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : કુર કુરા ફરાકુર કુરા ફરા એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. જે એકદમ ઝડપથી અને ખૂબ જ ઓછા ingredients and oil મા બનતી વાનગી છે. સાથે હેલ્ધી અને ટેસ્ટી 😋 પણ છે. Sonal Modha -
-
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
દુધીના મુઠીયા (Bottle gard muthiya recipe in Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બને છે. બાફીને, તળીને, મેથીના, પાલકના, દુધી ના મુઠીયા.. બધા ની રીત બનાવવાની અલગ અલગ છે.મે આજે multigrain atta મિક્સ દુધી ના મુઠીયા બનાવ્યા છે. Hetal Vithlani -
ચીઝી ખાંડવી નૂડલ્સ
#માસ્ટરક્લાસઆજે કંઇક અલગ કરવાનું મન થયું, ખાંડવી તો ખાઈએ જ છીએ આપણે બધા , પણ આજે એમાંથી જ નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
ફરાળ માં મોસ્ટ ફેવરિટ બટાકા ની સૂકી ભાજી છે.બધા ની બનાવવાની રીત અને ટેસ્ટ અલગ અલગ હોય છે. Varsha Dave -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
-
હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)
ખીચડી તો બધા જ ખાતા જ હોય છે પણ મને તેને અલગ રીતે બનાવવી ખૂબ જ ગમે છે Hetal Prajapati -
સ્ટફ ખાંડવી
#ઇબૂક#day8 ઓવન માં બનાવી છે, તાજા નારિયેળ નુ છીણ , સેવ, રાઈ તલ મરચા નો વઘાર અને કોથમીર થી સ્ટફ કરી છે જે આપને ખાલી ઉપર નાખતા હોઈએ છીએ. Radhika Nirav Trivedi -
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
સેવ ખમણી વિથ ગ્રીનચટણી(sev khamni with greenchatni recipe in Guj
#સુપરશેફ૨#ફ્લોર/લોટ#માઇઇબુક#પોસ્ટ૨૯સુરતી સેવ-ખમણી બધા બનાવતા જ હોય છે બધા ની રીત બનાવવાની અલગ અલગ હોય છે. ચટણી વગર સેવ ખમણી અધૂરી લાગે છે.આજે floor/ લોટની કોન્ટેક્ટ છે તો મેં ઢોકળાનો લોટ ઘરે દળીને લોટમાંથી ખમણી બનાવવી છે. લોટ દળેલો રાખવાથી જ્યારે પણ મન થાય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. Hetal Vithlani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
મેક્સિકન ખીચું
#ટીટાઇમખીચું, પાપડી નો લોટ, ખીચી એ મહત્તમ લોકો ને ભાવતી વાનગી છે. સામાન્ય રીતે ખીચું ચોખા ના લોટ નું થાય છે પરંતુ બીજા બધા લોટ નું પણ થાય જ,પણ ખવાય વધારે ચોખા ના લોટ નું. આજે મેં તેમાં થોડો ટ્વિસ્ટ આપી વિદેશી સ્વાદ ઉમેર્યો છે. Deepa Rupani -
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
કુરકુરા ફરા છત્તીસગઢ ફેમસ (Crispy Farra Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ