કોકોનટ રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત ને ઓસવી ને રાંધી લેવા.એક કડાઈ મા તેલ લઈ ગરમ થાય એટલે રાઈ એડ કરવી, તતડે એટલે અડદ ની દાળ એડ કરી સાંતળવી.સૂકું લાલ મરચું અને ડુંગળી સમારેલી એડ કરી સંતાવું.
- 2
મીઠા લીમડા ના પાન એડ કરવા.ત્યાર બાદ તાજુ નારિયેળ ખમણેલું એડ કરવું અને ૫મિનીટ માટે હલાવ્યા કરવું, એની અરોમા આવે ત્યાં સુધી.મીઠું સ્વાદાનુસાર એડ કરી મિક્સ કરવું
- 3
રાંધેલા ભાત એડ કરી મિક્સ કરી ૫ મિનીટ ઢાંકી ને થવા દેવુ.ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
-
-
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
ચેટ્ટીનાડ સ્પેશિયલ કંદરપ્પમ (Kandrappam Recipe in Gujarati)
#GA4#Week23#FoodPuzzleWeek23Word_Chettinadકંદરપ્પમ એ તમિલનાડુ ના ચેટ્ટીનાડ ની સ્પેશિયલ મીઠાઈ છે જે એકદમ સ્વાસ્થ્યવર્ધક છે.ઘર ના રસોડા માં મળી આવતી વસ્તુ થી બની જાય છે. Jagruti Jhobalia -
-
-
-
-
બીટ રાઈસ
#કુકરઆ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છKosha
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#LB#cookpad_guj#cookpadindiaબાળકો ના લન્ચ /ટીફીન બોક્સ માં શુ આપવું એ દરેક માતા ને સતાવતો પ્રશ્ન છે. ટીફીન માટે એવી વાનગી ની પસંદગી કરવાની હોય કે જે બાળક ને પસંદ હોય અને સાથે સ્વાસ્થ્યપ્રદ પણ હોય. આજે એકદમ ઝડપી અને સ્વાદિષ્ટ એવી ભાત ની વાનગી બનાવી છે જે મૂળ દક્ષિણ ભારતની છે. થેંગાઈ સાદમ ના નામ થી પ્રચલિત આ ભાત ત્યાં ના દરેક ઘર માં વારે તહેવારે બને છે તો મંદિરમાં પ્રસાદ તરીકે પણ ધરાવાય છે. ખાસ કરી ને શ્રીમંત ના પ્રસંગ માં આ ભાત બને જ છે.મેં આ ભાત સાથે ટીફીન બોક્સ માં ઘઉં ની નાનખટાઈ, જામફળ નો જ્યુસ અને ચોકલેટ આપી છે. Deepa Rupani -
-
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani -
-
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10994879
ટિપ્પણીઓ