રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 4પેકેટ પારલે જી
  2. 150 ગ્રામડાર્ક ચોકલેટ
  3. 100 ગ્રામઅમુલ ક્રીમ
  4. ચોકલેટ સેવ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પેલા પારલે જી બિસ્કિટ લેવા બાદ તેને મિક્ષચર માં પીસી લેવા બાદ તેને ચાળી લેવા.

  2. 2

    ક્રીમ લેવું તેને ઓવેન માં 30 સેકન્ડ ગરમ કરવું બાદ તેમાં ડાર્ક ચોકલેટ નાખી પાછુ 1 મિનિટ માટે ગરમ કરી લેવું.

  3. 3

    બાદ તેને સરખું મિક્સ કરી લેવું પછી બિસ્કિટ ના ભુકા માં એ સોસ ને નાખવો લાડુ વડે એટલો નાખવો બાદ તેના લાડુ વાળી લેવા અને ચોકલેટ સેવ થી ડેકોરેશન કરવું તૈયાર છે ચોકો બોલસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes