બટેટા ચીપ્સ નુ શાક

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે.

બટેટા ચીપ્સ નુ શાક

બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટેટા
  2. ૧/૨ લીંબુ નો રસ
  3. ૩ ટેબલસ્પૂન તેલ
  4. ૧/૨ ટીસ્પૂન રાય
  5. ૧/૩ ટીસ્પૂન જીરૂ
  6. ૧ સુકૂ લાલ મરચું
  7. ૧ તામલ પત્ર
  8. ૧/૪ ટીસ્પૂન હીંગ
  9. ૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  10. ૧ ટીસ્પૂન હળદર
  11. ૧ ટીસ્પૂન ધાણા જીરૂ
  12. ૧/૩ ટીસ્પૂન ગરમ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૩ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૨ બટેટા ને લાંબી ચીપ્સ ના સેઇપ મા કટ કરી ધોઇ લેવી.

  2. 2

    કુકર મા તેલ મુકવુ તેમા રાય, જીરૂ, લાલ મરચું,તામલ પત્ર, હીંગ નાખી બટેટા ઉમેરી વધાર કરો.

  3. 3

    પછી તેમા બધા મસાલા ચટણી, મીઠું, હળદર,ધાણા જીરૂ, ગરમ મસાલો ઉમેરી પાણી ઉમેરી ૨ શીટી લગાળી લેવી.

  4. 4

    ચડી ગયા પછી કુકર ખોલી તેમા લીંબુ નો રસ ઉમેરી હલાવવું.

  5. 5

    પછી સૅવ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes