ચીપ્સ નુ શાક(chips nu shaak recipe in gujarati)

Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
ચીપ્સ નુ શાક(chips nu shaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ધોઈ લેવા તેની છાલ ઉતારી ચીપ્સ જેવા સુધારો ધોઈ અને કોરી કરો
- 2
એક વાસણમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરુ ઉમેરીને હીંગ ઉમેરીને બટેટા ઉમેરીને હલાવવા, થાળી પર 1 કપ પાણી નાખી વાસણ પર ઢાંકી દો ગેસ ધીમે તાપે રાખવો
- 3
બટેટા થોડા ચડી જાય એટલે મસાલા ઉમેરીને હલાવવાનુ, થોડીક વાર થાળી ઢાંકી દો, મસાલા મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો, કોથમીર નાખી ગરમ ગરમ પીરસો, છે ને એકદમ ઝટપટ બની જતું નાના મોટા સૌને ભાવતું બટેટાની ચીપ્સ નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા ચીપ્સ નુ શાક
બટેટા નુ રેગયુલર શાક બધા બનાવતા હોય છે આ કંઇક અલગ લાગે છે ડાૢય હોવાથી થેપલા, પરોઠા અને રોટલી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
(વટાણા-બટેટા શાક (vatana bataka નું shaak recipe in gujarati)
#ફટાફટ, પૂરી અને શાક, ફટાફટ ૩૦ મિનિટ માં બની જાય, અચાનક મહેમાન પણ આવી જાય તો પણ સ્વાદ સાથે સંતોષ થી જમવાનો આનંદ માણી શકે છે. Manisha Sampat -
ટામેટાં મરચા નું શાક/(tomato marcha nu shaak recipe in gujarati)
#ફટાફટલંચ બનાવવામાં મોડું થઈ જતા થયું કે ફટાફટ બનતુ શાક બનાવી દેવાય. ફટાફટ વિક છે તો ફટાફટ બનાવી દીધી tomato અને ભાવનગરી મરચા નુ શાક 10 મિનિટમાં બની જતું ચટપટું શાક Shital Desai -
ટામેટા ભાજી
#ઝટપટટમેટા ભાજી એક એવું શાક છે જે ફટાફટ બની જાય અને કોઈ અચાનક મહેમાન આવે તો આ શાક બનાવીને પીરસો ટોહ બધાં ને કંઈક અલગ અને સ્વાદિષ્ટ લાગે.#goldenapron#post12 Krupa Kapadia Shah -
બટાકા ની ચીપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindiaબટાકા બધા ને પ્રિય હોય છે અને અમારા ઘરે આ શાક બનતું હોય છે જે ઝટપટ બની પણ જાય છે. Alpa Pandya -
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
આલુ રવા ચિપ્સ (aloo rava chips recipe in Gujarati)
#આલુ#પોસ્ટ1આલુ, બટેટા, બટાકા કે પોટેટો કાઈ પણ કહો, આ એક એવું કંદમૂળ છે જે દુનિયા ના કોઈ પણ ખૂણા માં મળી જાય છે. કોઈ પણ ભોજન નું અંગ હોય તેમાં બટેટા વાપરી શકાય છે. તેના ફરસાણ બને, તો તેનો શાક માં પણ ઉપયોગ થાય, વળી તેનો ઉપયોગ મીઠાઈ બનાવામાં પણ કરી શકાય. તેની સુકવણી કાતરી વેફર વગેરે પણ બને.બટેટા ને બગડ્યા વિના લાંબો સમય રાખી શકાય છે. એટલે તે રસોડા માં સંકટ સમય ની સાંકળ બની જાય છે. કાઈ પણ વધઘટ થઈ રસોઈ માં, અચાનક મહેમાન આવી જાય કે પછી શાક ના હોય કે ઓછું હોય, બટેટા મદદ માટે હાજર જ હોઈ છે. Deepa Rupani -
પુડલા(pudla recipe in gujarati)
#ફટાફટ#હેલધી#નાસ્તો#ઝટપટ#વરસાદ#બાળકો#વડીલો#બધા લોકો ને ભાવતુંચણાના લોટમાંથી બનેલા હોય છે સ્વાદિષ્ટ ઝટપટ બની જાય Hemisha Nathvani Vithlani -
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
ભીંડા નું શાક(bhinda nu Shaak recipe in Gujarati)
ભીંડા નું આ શાક બનાવવામાં ઘણું સરળ છે અને ઝટપટ થી બની જાય છે.તેને ભોજન માં મુખ્ય શાક ની જેમ રોટલી અથવા પરાઠા ની સાથે પીરસી શકાય છે.નાના અને નરમ ભીંડા ને પસંદ કરો. Bina Mithani -
કોબી- બટેટા નુ શાક
#ડિનરઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ અને જલ્દી બની જાય છે.lina vasant
-
ભરેલા ટમેટા- બટાટા નુ શાક
આ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે રોજ બરોજ ના શાક કરતા કંઈક નવું લાગે.lina vasant
-
આલુ થેપલા (Aalu Thepla Recipe In Gujarati)
#આલુઘણીવાર ખુબ ઓછા સમયમા કંઈક ઝટપટ બનાવવુ પડે છે.આ થેપલા પણ ઝટપટ બની જાય છે.બટાકા બાફવનો સમય ના હોય તો આ રીતે આલુ થેપલા બનાવી શકાય છે. Komal Khatwani -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
ભીંડાનું ક્રિસ્પી શાક (Bhinda Nu Crispy Shaak Recipe in Gujarati
#goldenapron3 week15આજે હું ભીંડાનાં શાકની રેસિપી પોસ્ટ કરું છું. ઘણા લોકો ભીંડાનું શાક બનાવે તો તે ચીકણું પડી જાય છે, જો આ રીતે બનાવશો તો સરસ ક્રિસ્પી બનશે. Nigam Thakkar Recipes -
બૂંદી સેવ નું ચટાકેદાર શાક
#શાકઆ વાનગી માં ફરસાણ ની બૂંદી અને જાડી ચણા ના લોટ ની સેવ વાપરીને ફટાફટ બની જાય એવું ચટાકેદાર શાક બનાવ્યું છે. કોઈ વાર અચાનક મહેમાન આવી જાય તો આ શાક ફટાફટ બની જાય અને કંઈક અલગ શાક પણ ખાવા મળે. Krupa Kapadia Shah -
કાંદા ગાઠીયા નું શાક(kanda gathiya nu saak recipe in gujarati)
કાંદા ગાઠીયા એવું શાક છે જે તમે ભાખરી અથવા રોટલો સાથે ખાઈ શકિયે.એકદમ સરળ અને ફટાફટ બની જાય એવું શાક છે .#માઇઇબુક#પોસ્ટ31 Rekha Vijay Butani -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
પાકા કેળા નુ ભરેલ શાક
# ઝટપટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. નાના- મોટા બધા ને ભાવતું હોય છે. ફટાફટ બની જાય છે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે. 5 મિનિટ મા બની જાય છે.lina vasant
-
-
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
બટેટા નું શાક (Bateta nu shaak recipe in Gujarati)
આ શાક ઝડપ થી બની જાય છે..છાલ ને કારણે તેમાંના પોષક તત્વો મળે છે Sonal Karia -
કાચા ટમેટા નુ શાક
#ઇબુક૧#૩૫શિયાળામાં કાચા ટમેટો સરસ મળતા હોય છે.જેનુ ખાટુ મીઠું શાક સ્વાદિષ્ટ લાગે. અને ફટાફટ બની પણ જાય છે. Nilam Piyush Hariyani -
રીંગણા ગાઠીયા નું શાક (ringna gathhiya nu shak in Gujarati)
#સુપરશેફ1 વિક 1 કાઠિયાવાડી સ્પેશલ શાક જે જલ્દી બની જાય અને ટેસ્ટી પણ લાગે છે પારોઢા સાથે...... Kajal Rajpara -
-
પાકા કેળા નું શાક(Paka Kela Nu Shak Recipe In Gujarati)
#ફટાફટઆ શાક ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)
ભાજીનું આ શાક ખૂબજ પૌષ્ટિક અને ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13567796
ટિપ્પણીઓ