દલિયા ઉપમા

Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998

# હેલ્ધી ફાસટફૂડ.

દલિયા ઉપમા

# હેલ્ધી ફાસટફૂડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
  1. 150ગામ દલિયા (ઘવનાફાડા)
  2. અરધો કપ સમારેલા ગાજર
  3. અરધો કપ લીલા વટાણા
  4. અરધો કપ સમારેલા ટમેટા
  5. પા કપ સમારેલા મરચા
  6. મીઠૌજરુરમુજબ અરધી ચમચી હળદર
  7. કપઝીણા સમારેલા બટેટા પા
  8. અરધી ચમચી મરચૂપાવડર1ચમચી
  9. અરધી ચમચી ગરમ મસાલો
  10. 2તજ લવિંગ
  11. અરધી ચમચી જીરૃ
  12. 1ચમચો તેલ
  13. 6-7લીમડાના પાન 1ચમચી અડદની દાલ

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    ટમેટા ને ઝીણા સમરીલો બટેટા ને ઝીણા સુધારો કાદા ઝીણા સુધારો મરચાને ઝીણા સુધારો બધા શાક ધોઈ લો

  2. 2

    ગેસના કુકર મૂકી તેમા તેલ ગરમ થવા મૂકો પછી તેમા જીરુ લીમડાના પાન તથા તજવીજ લવીઞ નાખી લાલ થાયપછીતેમા કાદા નાખી થોડી વાર ચડવા દો પછી તેમા બધા શાક નાખી દો પછી તેમા તેલ મા શેકેલા દલિયા નાખો પછી તેમા બધા મસાલા નાખી દો ચમચા થી બધુ બરાબર મિક્સ કરો પછી તેમા ગરમ પાણી નાખો અને કૂકર બંધકરી3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    દલિયા માટે માપથીજ પાણી લેવુ. 1 વાટકો દલિયા હોય તો સાડા ત્રણ વાટકો પાણી લેવુ પાણી ને પહેલા થી ગરમ કરી પછી તેમા નાખવુ.દલિયામા થોડુંક તેલ નાખી 2 મીનીટ શેકી લેવા પછી કુકરમાબધા શાક સાથે મિક્સ કરવા.

  4. 4

    ગરમ ઉપમા ને પીરસતી વખતે તેના પર ધાણા ભાજી નાખો લોટ ખાવા કરતા દલિયા ખાવા વધારે સારા ગણાય. દલિયા ખૂબ પોસટીક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998
પર

ટિપ્પણીઓ

Similar Recipes