રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 20થી25મીનીટપહેલા ચોખા ને પલાળી રાખો બધા શાક ને સુધારીને રાખો.
- 2
ગેસ પર કુકર મૂકી તેમા તેલ ઘીતથતેલ2મૂકી ગરમ થાયપછીતેમા તે માટે જીરુ, તજવીજ લવીઞ લીમડાનાપાનતમાલપતનાખો.પછી તેમા ટમેટા તથા કાદા નાખી થોડી વાર ચડવા દો પછી તેમા ચોખા નાખી દો બધા શાક નાખી દો પછી તેમા બધા મસાલા નાખી દો બધુ બરાબર મિક્સ કરો બે વાટકો પાણી નાખી કુકર બંધ કરી 2સીટી વગાડી લો કુકર ઠરે પછી ગરમ બિરયાની.પીરસો તના પર ધાણા નાખો.
- 3
કાદા ન નાખવા હોયતો ન નહિ નાખવા. ભાતનેકારણેબાળકો શાક ખાઈ છે.કુકર બંધ કરતી વખતે બેચમચી દહિ અથવા માખણ પણનાખીશકાય.
- 4
મજેદાર બિરયાની નો.આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. દમ હાંડી બિરયાની (Veg. Dum Handi Biryani recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge2#week2#Biryani#Handi#traditional#CookpadIndia#COOKPADGUJRATI બિરયાની એ કાચા પાકા રાંધેલા ચોખા અને તેની સાથે ઘણા બધા રસાવાળા મસાલેદાર શાકભાજી અથવા તો નોનવેજ ઉમેરીને એક જ વાસણમાં ધીમા તાપે ઢાંકીને તૈયાર કરવામાં આવતી વાનગી છે જેમા ખડા મસાલા નો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મેં અહીં માટી ની હાંડી માં બિરયાની ને ધીમા તાપે પકવી છે, જેથી તેની અરોમા અને સ્વાદસરસ આવે છે. બિરયાની ની ઉત્પત્તિ માટે જુદા જુદા મંતવ્ય છે. બિરયાની માટે એવું કહેવાય છે કે તેની ઉત્પત્તિ મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬-૧૮૫૭)ના શાહી રસોડામાં થઇ હતી. તે ભારતની મૂળ મસાલેદાર ચોખાની વાનગીઓ અને ફારસી વાનગીનું મિશ્રણ છે. આ વાનગી પર્શિયાથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. બીજા એક મત અનુસાર મોગલ બાદશાહ બાબર ભારત આવ્યો તે પહેલાં ભારતમાં આ વાનગી બનાવવામાં આવતી હતી. ૧૬ મી સદીના મોગલ પુસ્તક આઈન-એ-અકબરી અનુસાર ભારતમાં પ્રાચીન સમયથી 'બિરયાની' શબ્દનો ખૂબ જ ઉપયોગ થાય છે. બિરયાની દક્ષિણ ભારતીય મૂળની છે, જે આરબ વેપારીઓ દ્વારા ભારતીય ઉપખંડમાં લાવવામાં આવેલા પીલાફ (પુલાવ) માંથી ઉતરી આવી છે. એક એવું અનુમાન લગાવવામાં આવે છે કે, પુલાવ એ મધ્યયુગીન ભારતમાં લશ્કરી વાનગી હતી. સૈન્યો વિસ્તૃત ભોજન રાંધવામાં અસમર્થ હોવાથી એક વાસણની વાનગી તૈયાર કરતા. જે સ્થળે જે પણ માંસ ઉપલબ્ધ હોય તે સ્થળે તેમાં ચોખા ઓરીને રાંધતા હતા. વાનગી રાંધવાની જુદી પદ્ધતિઓને કારણે આગળ જતાં આ વાનગી બિરયાની બની ગઈ, અલબત્ 'પુલાવ' અને 'બિરયાની' વચ્ચે નો તફાવત મનસ્વી છે. ભારતમાં બિરયાનીની એક શાખા મોગલો તરફથી આવી છે, જ્યારે બીજી આરબ વેપારીઓ દ્વારા દક્ષિણ ભારતના મલબારમાં લાવવામાં આવી હતી એવું પણ માનવામાં આવે છે. Shweta Shah -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
-
-
વેજ બિરયાની અને ટામેટા સુપ
# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵 Khyati Joshi Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10994092
ટિપ્પણીઓ