વેજ સ્ટફ પરાઠા

Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998

#ઇબુક# દિવસ 13

વેજ સ્ટફ પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક# દિવસ 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખમણ લુક ગાજર
  2. 1 કપખમણેલી. કોબી
  3. અરધો કપ સમારેલ ધાણા ભાજી
  4. 1 કપબાફેલા બટાટાનો માવો
  5. અરધો કપ સ મારેલો ફૂદીનો
  6. 1 ચમચીઆદુમરચાની પેેેેટસ
  7. 1મરચુ અરધી ચમચી ગરમ મસાલો
  8. મીઠૌજરુરમુજબ
  9. 1 ચમચીઆમચૂરપાવડર
  10. તેલ જરૂર મુજબ 2વાકાઘવનો લોટ
  11. અરધો કપ માખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધવનાલોટમા તેલના મોણ નાખી પરાઠા માટે લોટ બાંધી લો બાફેલા બટેટાનુ, ગાજર,કોબી, ફૂદીનો, ધાણા ભાજી આ બધુ એક વાસણ માભેગુ કરી તેમાંથી બધા મસાલા નાખી પૂરણ તૈયાર કરો.

  2. 2

    હવે બે પૂરી વણી તેની વીમા આપૂરણ ભરી કિનારી પેક કરીઅટામણ લય પરાઠા વણીલો

  3. 3

    પરોકગરમ પરોઠાનેને લોઢી પર માખણ મૂકી શેકી

  4. 4

    ગરમ પરોઠાને દહિ સાથે અથવા ચા. સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998
પર

ટિપ્પણીઓ

Similar Recipes