રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ બાઉલમાં બંને લોટ લઇ તેમાં મીઠું, તેલ નાખી પાણી થી લોટ બાંધો.પછી તેને ૧૫ મીનિટ રેસ્ટ આપ્યા બાદ તેનાં લુવા કરો.ત્યાર બાદ તેના મોટા પરોઠા વળી તેના પર ઘી લગાડી થોડો સૂકો મેંદાનો લોટ છાંટો.ત્યાર બાદ તેની લાંબી પટ્ટી કાપો.બધી પટ્ટી એક પર એક રાખી તેનો ગોળ લુવો બનાવી તેના પરોઠા વળો.
- 2
એક નોન સ્ટિક લોઢીમાં પરોઠું બંને સાઈડ લાઈટ બ્રાઉન સેકો.પછી તેમાં બંને સાઈડ સરખું ઘી લગાડો. તેને ધીમા ગેસે ચડવા દો. સરખું પરોઠું થઇ ગયા પછી તેને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ કેેબેજ પરાઠા વીથ પંજાબી લસ્સી
#goldenapron2#ફેવરેટપરાઠા પંજાબ નો ફેમસ બ્રેક ફાસ્ટ છે. Kripa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
-
લચ્છા પરોઠા
#મૈંદાઆજે હું મેંદાથી બનતા ૮૧ પડવાળા પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. જે તમે એકવાર બનાવશો તો રોજ બનાવવાનું મન થાય એટલા સ્વાદિષ્ટ બનશે. પંજાબ અને દિલ્લીમાં આ પરોઠા બ્રેકફાસ્ટમાં બનાવવામાં આવે છે. Nigam Thakkar Recipes -
-
પાલક લચ્છા પરાઠા
આ પરોઠા નરમ અને પરત વાળા બને છે.પાલક નાખવા થી સ્વાદ સાથે પૌષ્ટીકતા પણ મળે છે.Dr.Kamal Thakkar
-
-
કઢા પ્રસાદ
#goldenapron2#punjab#week 4ગુરુદ્વારા માં ઘઉં ના લોટ માંથી બનાવેલો શીરો પ્રસાદ તરીકે વહેચવામા આવે છે જેને કઢા પ્રસાદ કહેવામા આવે છે... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
લચ્છા પરોઠા વીથ દહી તિખારી(lachchha Paratha recipes in Gujarati
#રોટલીઆજે ઘઉં ના લોટ ના લચ્છા પરોઠા બનાવી ને દહીં તિખારી સાથે પીરસ્યા છે... રાત્રે ડીનર માં ફટાફટ બની જશે.. દહીં તિખારી કાઠિયાવાડ ની ફેમસ વાનગી છે.. Sunita Vaghela -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11040010
ટિપ્પણીઓ