રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 વાટકી મેંદાનો લોટ લેવો પછી તેમાં બે ચમચી ખાંડ નાખવી મોણ નાખવું તેલનું પછી બરાબર મિક્સ કરી પાણીથી લોટ બાંધવો લોટ બરાબર બંધ થઈ જાય એટલે ઉપર તેલ લગાડી અડધો કલાક રહેવા દેવો
- 2
કુળ માં આવી જાય એટલે ગોળ રોટલી વણવી પછી તેના ઉપર તેલ લગાડી થોડો લોટ ફાકવો પછી તેને ચોરસ બે બાજુથી
- 3
ચોરસ છે ચોરસ માંડવી પછી ગેસ ઉપર નોનસ્ટિક લોધી મૂકવી ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલું તેલ નાખી પરોઠું આખું ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને શેકો જે આપણા બાંગ્લાદેશના પરોઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11424120
ટિપ્પણીઓ