ભેલ પુરી

Paresh Parekh
Paresh Parekh @cook_19411250
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બટાકા
  2. 1ડૂગની
  3. 1વાટકી દહી
  4. ખજૂર ગોળ ની ચટણી
  5. લસણ ની ચટણી
  6. લિલી ચટણી
  7. સેવ
  8. પાની પુરી ની પુરી
  9. લાલ ચટણી
  10. ધાણાજીરું
  11. નીમક
  12. કોંથંમિર
  13. નીમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી નાખો ત્યાર બાદ તેને મેષ કરી તેમાં ડૂગની સમારેલી સેવ લશન ની ચટણી ખજૂર ગોળ ની ચટણી લિલી ચટણી 2 કે 3 પુરી નો ચુંરો કરી લાલ ચટણી ધાણાજીરું નીમક બરાબર મિક્સ કરો હવે પાની પુરી ની પુરી લય તેમાં આ સ્ટફિન્ગ ભરો તેણી ઉપર દહી ખજૂર ગોળ ની ચટણી લશન ની ચટણી લિલી ચટણી સેવ kothhmir થિ ગાર્નિંસ કરો રેડી છે ભેલ પુરી#club

  2. 2

    રેડી છે ભેલ પુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Paresh Parekh
Paresh Parekh @cook_19411250
પર

ટિપ્પણીઓ

Similar Recipes