પૂરી (Poori Recipe in Gujarati)

Neha Shah @cook_19429527
રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવની રીત :- સૌથી પેલા બાજરા નો લોટ અને ઘઉં નો લોટ લો તેમાં બધોજ હવેજ કરી લો ત્યાર બાદ તલ અને 5ચમચી તેલ નાખી બધું જ મિક્સ કરી લો ત્યાં બાદ પાણી ઉમેરી કનીક બાઘી લો તેના મોટા લુવા પાડી લો અને રોટલી ની જેમ વણી લો ત્યાર બાદ તેના કાપા પાડી લો અને તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય એટલે ધીમા તાપે તડી લયો.. તો ત્યાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી અને તલ ના થેપલા (Methi Til Thepla Recipe In Gujarati)
#GA4 #Week 20 #થેપલાશિયાળામાં લીલી મેથી અને તલ બંને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. Vaishali Soni -
-
-
મસાલા મેથી પૂરી(Masala Methi Poori Recipe in Gujarati)
#GA4#week9#puriગુજરાતી ઓ ના ઘરે નાસ્તા માં મસાલા પૂરી અચુક હોય જ છે.આડા્ય પૂરી હોવા થી લાંબો સમય સાંચવી શકાય છે,અને બહાર ટા્વેલીંગ કે નાસ્તા ના ડબ્બા માં પણ અપાય છે. Kinjalkeyurshah -
ફ્રેશ અજમા ક્રેકર્સ
#ટીટાઈમઅજમાના પાન ના ભજિયા તોબહુ ખાધા તો ચાલો આજે હું લઈ ને આવી છું કે્કસઁ Prerita Shah -
-
-
-
-
કોથમરી મરચા ના થેપલા (Kothmir Marcha Na Thepla Recipe In Gujarati)
#GA4 #Week7અહીં એક હૅલ્ધી નાસ્તા ની વાનગી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
પૂરી (Poori Recipe in Gujarati)
પૂરી મા અલગ અલગ વેરાયટી જોવા મળે છે જેમાં મેં મેદા ની પૂરી બનાવી છે.#GA4#WEEK9 Priti Panchal -
-
-
-
-
-
-
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#week4લસણીયા મરચાં વાળી તીખી પૂરી. અથાણું કે ચા સાથે ખાઈ શકાય છે. અને એમજ ખાઈ શકો છો. Shital -
-
-
-
મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha -
-
-
-
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11064831
ટિપ્પણીઓ