લીલા લસણ વાળા પરોઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામલીલા લસણ
  2. 2 કપઘઉં નો લોટ
  3. 1 ચમચીલાલ મરચું
  4. મીઠું
  5. 2 ચમચીતેલ
  6. કોથમીર નકખવી હોયતો
  7. જરૂર મોજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક બાવોલ માં ઘઉં નો લોટ એક કપ જેટલું લાલ મરચું, મીઠું, લીલો લસણ, તેલ કોથમીર બાંધું મિકસ કરીને કોટ તૈયાર કરો

  2. 2

    લોટ ના નેની નેની ગોહિ વારી લો

  3. 3

    લો.ઓટામળ લઇને રોટલી ની જેમ વણી લો.

  4. 4

    પાછી લોઢી માં આગળ પાશલ તેલ લગાવી ને સેકી લો.

  5. 5

    ગરમાં ગરમા પરોઠા ટાયર તેને દહીં સાથે સાવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ăvñį Bhãřäț Àhûjä
પર

ટિપ્પણીઓ

Similar Recipes