રાંધવાની સૂચનાઓ
- 1
પાન ને ધોઈ ને સુકવી લ્યો
- 2
હવે મિક્સર જાર માં પાન ને કાપી ને તેમાં ગુલકંદ, સૌંફ નાખી ને પીસી લ્યો
- 3
હવે તેમાં કાજુ,બદામ નાખી ને સારી રીતે મિક્સ કરો, ત્યાર છે ગુલકંદ stuffing
- 4
હવે એક વાટકી માં દહીં, 1/2 ચમચી ગુલકંદ stuffing, કેસર,મધ નાખી ને સારી રીતે મિક્સ કરો ત્યારે છે ગુલકંદ રાઈતા
- 5
એક વાસણમાં ઘઉં ના લોટ, તેલ, પાણી નાખી ને લોટ બાંધી લો, 10 મિનિટ માટે ઢાંકી ને રાખો
- 6
હવે એક લોઈ લ્યો, ગોળ રોટલી વણવી લ્યો, હવે સેંટર માં stuffing મૂકી ને ચારે બાજુ થી પેક કરી લો
- 7
ગોળ વણવી લો, mdium આંચ પર બને બાજું થી શેકી લો ત્યાર છે પરોઠા હવે તેની પર રાઈતા નાખી ને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
-
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
-
કાજુ ગુલકંદ બોલ
#મીઠાઈકાજુ અને ગુલકંન્દ ને ભેગા કરી બનવા માં આવતી વાનગી સ્વાદ માં ખુબજ સારી લાગે છે અને હેલ્થી પણ છે Kalpana Parmar -
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ગુલકંદ રવા કેસરી
#દિવાળી#ઇબુક#day27દિવાળી ની શુભ કામના સાથે આ મીઠા મધુરા અને સુગંધિત બોલ્સ આપ સૌના માટે હાજર છે. જેમાં મેં ગુલકંદ અને સૂકો મેવો ભરી ને રવા કેસરી બોલ્સ બનાવ્યા છે. Deepa Rupani -
-
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
-
મેંગો અને પાન ગુલકંદ કોકોનટ લડડુ
#લીલીપીળીમે મેંગો ના લાડુ બનાવવા માટે ફ્રોઝન કરેલો કેરી નો રસ વાપરયો છે અને પાનનો ઉપયોગ કરી ગુલકંદ અને ટુટીફુ્ટી નુ સ્ટફિંગ કયુઁ છે. Bhumika Parmar -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
સરગવાના પાન ના પરોઠા
#trendસરગવાની માત્ર શિંગો નહી, તેના ફૂલ, પાંદડા પણ ઘણાં ગુણકારી હોય છે. સરગવામાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કૈરટીન અને અલગ અલગ ફીનૉલિક હોય છે. સરગવાના પાનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની પણ તેજ થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
-
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
-
-
-
પાન ગુલકંદ લાડું
મારા ઘરે હિંડોળા ના દર્શન રાખેલા. દરવખતે કરવા જતાં હોય પણ આ પરિસ્થિતિ માં જઇ ના શકવાના અફસોસ એ પ્રેરિત કરી તો હવેલી માં બીડું આપે ન આપડે ઘરે પ્રસાદ બનાવીએ એટલે વિચાર્યું કે ઘરે પાંન ના લાડુ જ કરવા છે ને બસ બનાવી નાખ્યા.#ઉપવાસ Priyanka Shah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11088044
ટિપ્પણીઓ