બટાટાં પોવા

Priti Patel
Priti Patel @cook_19429870

#સ્ટ્રીટ

બટાટાં પોવા

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપૌવા
  2. 2બટાટાં
  3. 2-3લીલાં મરચા
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/2 ચમચીતલ
  7. 2 ચમચાતેલ
  8. 1/2 ચમચીખાંડ
  9. લિબું નો રસ
  10. 1/2 વાટકીકાચા શિંગદાણા
  11. મીઠું
  12. કોથમીર
  13. મીઠો લિંબડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહલા પોવા ને પાણી મા ધોઇ ને કાણા વાડી વાસણ મા મૂકી દેવા

  2. 2

    પેન માં તેલ મૂકી રાઈ,તલ,મીઠો લિંબડો નાંખી બટેટા ના ટૂકડા નાંખી તેમાં મીઠું નાંખી ચડવા દેવું

  3. 3

    પછી તેમા હલ્દર,પોવા,ખાંડ,લીલા મરચા,શિંગડાણા નાખી મિક્સ કરવું

  4. 4

    છેલ્લે કોથમીર નાંખી પીરસવું

  5. 5

    પોવા ને ધોઇ ને કાણા વાડા વાસણ માં મૂકવા

  6. 6

    પોવા સાથે ચા ખુબ જ મજા અવે ચે

  7. 7

    બટાટાં પોવા ની ઉપર કોથમીર,રતલામી સેવ,દાદમ,છિનેલું બીટ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @cook_19429870
પર

ટિપ્પણીઓ

Similar Recipes