રેડ પુલાવ

Mohit Agrawal
Mohit Agrawal @cook_19560705

#JK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચોખા-1વાટકી
  2. લીલા વટાણા-1કપ
  3. જીરૂ,મીઠુ,કમાલ પત્ર,લાલ મરચુ-સ્વાદ અનુસાર
  4. ખાંડ-1ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌ પૃથમ તેલ મૂકો,તેમા ખાંડ નાખો,ખાંડ લાલ થાય યાર પછી જીરૂ,કમાલ પત્ર,વટાણા અને સફેદ ચોખા નાખો, તેમા મીઠું અને મરચુ સ્વાદ અનુસાર નાખો 2 ગ્લાસ પાણી નાખો. પછી 1 વ્હિસલ વગાડો એટલે આપડો રેડ પુલાવ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mohit Agrawal
Mohit Agrawal @cook_19560705
પર

ટિપ્પણીઓ

Similar Recipes