રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી લો તેની છાલ કાઢી કાંટા ચમચી થી કાણાં પાડી ગરમ તેલમાં ગુલાબી રંગના તળી લો
- 2
હવે પેન માં બધા ખડા મસાલા લો અને કોરા શેકી લો અને મિક્ષર માં ક્રશ કરી લો હવે દહીં લો તેમાં કાશ્મીરી લાલ મરચું અને તૈયાર કરેલો મસાલો નાખી હલાવી લો
- 3
હવે પેન માં તેલ લઇ ગરમ કરી લો પછી તેમાં હિંગ નાખી દો પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર નાખી હલાવી લો હવે તેમાં તૈયાર કરેલું દહીં નાખી હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી દો હવે તેમાં મીઠું અને સૂંઠ પાઉડર નાખી હલાવી લો પછી તેમાં તળેલી બટાકીયો નાખી ૧૫ મિનિટ માટે થવા દો હવે બાઉલમાં કાઢી લો અને તજ અને ધાણા મુકી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કશ્મિરી નુન ચાય
#goldenapron2#week 9#jammu Kashmirઆ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે। R M Lohani -
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#કાશ્મીર#Week 9 #goldenapron2#રેસ્ટોરન્ટ Sapna Kotak Thakkar -
-
-
-
-
-
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#Viraj#Cookpadindia#Cookpadgujarati Bhumi Parikh -
દમ આલુ
#goldenapron2##wick 9 jammu kashmir#જમ્મુ કાશ્મીર ની પ્રખ્યાત ડીશ ને તેઓ જમવામાં પસંદ કરે છે એવી વાનગી એટલે દમ આલુ ..જે આપડે આજે નવી રીતે ફટાફટ બનાવી શકીએ ને ટેસ્ટ પણ સરસ.જ થાઇ છે ઓછા સમય માં ગ્રેવી વારુ પણ કુકર માં બનાવાથી જલદી બને છે ને સ્વાદ નવા સુંગંધ બે કરાર રહે છે દેખાવ પણ સુંદર જ રહે છે. Namrataba Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11124240
ટિપ્પણીઓ