રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં મેંદો લો ૧ નાની વાટકી રવો લો. તેમાં પાલક ની પેસ્ટ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો ૧ ચમચી જીરૂ મરી પાઉડર નાખો૧ ચમચી અજમો તેલ મોણ નું નાખી પાણી વડે થોડો કઠણ લોટ તૈયાર કરો.
- 2
હવે ૧૦ ૧૫ મિનિટ લોટ ને એક બાજુ પર રેહવા દો. હવે એમાં થી એક નાનું લુવો લો. હવે પૂરી જેવો વની લો. હવે પૂરી પર ચપ્પુ વડે સીધી લીટી માં કટ કરો.
- 3
હવે તેને ગોળ ગોળ ખાંડવી ની જેમ વાડી એક દમ વચ્ચે ૨ ભાગ કરો. હવે વચ્ચે થી પૂરી ને ઉપર ની સાઈડ થી વાડી દો. ટ્વીસ્ટ તૈયાર છે.
- 4
હવે થોડી વાર સૂકવી દો. હવે એક પેન કે કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પાલક ટ્વીસ્ટ તળી લો. હવે જેમ જેમ તડાઈ જાય એમ ઉપર થી થોડો ચાટ મસાલો નાખો. એણે ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
-
પાલક ના ગાંઠીયા
#લીલી#ઇબુક૧#પોસ્ટ૬આજે હું પાલક ના ગાઠીયા ની રેસીપી લઈ ને આવી છું... જો નાના બાળકો પાલક ની સબ્જી કે કોઈ આઈટમ ન ખાતા હોય તો એમના માટે આ એક બેસ્ટ વિકલ્પ છે... બાળકો ના ટીફીન માટે પણ પાલક ના ગાંઠીયા બેસ્ટ વિકલ્પ છે... Sachi Sanket Naik -
-
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
પાલક મેથી ના પુડલા
#શિયાળાશિયાળા માં ભાજી ખૂબ જ સરળતા થી તાજી મળી રહે છે અને શિયાળા ની ઠંડી માં લીલી ભાજી ખાવી હેલ્થ માટે બહુ સારી છે... અને જો નાના બાળકો પાલક ન ખાતા હોય તો એમના માટે બેસ્ટ વિકલ્પ છે. મારા દિકરા ને તો બહુ ભાવ્યા કો તમે પણ જરૂર ટ્રાય કરજો... આ રેસીપી મારા સાસુ પાસે શીખી છું અને પહેલી વાર બનાવ્યા છે બધા ને બહુ ભાવ્યા... Sachi Sanket Naik -
-
આલુ પાલક ટિક્કી
#goldenapronઆજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે. Rupal Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11148051
ટિપ્પણીઓ