બાજરી અને ધ‌ઉ ના લોટ ની પુરી

JIGISHA SONI
JIGISHA SONI @cook_19549111

બાજરી અને ધ‌ઉ ના લોટ ની પુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી ધ‌ઉ નો લોટ
  2. ૧/૨ વાટકી બાજરી નો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચી જીરૂ
  5. ૧ ચમચી વાટેલા મરીયા
  6. મોણ માટે તેલ
  7. તરવા માટે તેલ
  8. ૪ થી ૫ વ્યક્તિ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધ‌ઉ અને બાજરી ના લોટ માં બધો મસાલો નાખી લોટ બાંધી લો અને પછી એના લૂઆ કરી પૂરી વણી લો

  2. 2

    હવે તેલ ગરમ થાય પછી તેમાં પૂરી તરી લો

  3. 3

    ખાવા માટે તૈયાર છે ગરમા ગરમ પૂરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JIGISHA SONI
JIGISHA SONI @cook_19549111
પર

ટિપ્પણીઓ

Similar Recipes