રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો તેમા વટાણા ને નાખી ને બાફી લો. બાફતી વખતે તેમાં ૧ ચમચી ખાંડ ૧/૨ ચમચી મીઠું નાખી ને બાફી લો. જેથી વટાણા નો કલર લીલો રહે
- 2
હવે એક કૂકરમાં બટેટા બાફી લો.
- 3
હવે એક વાસણમાં ઘઉં નો લોટ લો તેમાં સ્વાદ અનુસાર મીઠું લય પાણી વડે રોટલી ના લોટ જેવો લોટ તૈયાર કરો. પાણી નાખી ને ૧૦ ૧૫ મિનિટ સુધી રેહવાં દો.
- 4
હવે બટેટા ને ને વટાણા બફાઈ જાય એટલે ચારણી માં કાઢી લો. જેથી પાણી નીકળી જાય. હવે તેને એક વાસણ માં લો. તેને બરાબર મસળી લો. હવે તેમાં સ્વાદ અનુસાર આદુ મરચાની પેસ્ટ મીઠું હિંગ ખાંડ આમચૂર પાઉડર અજમો ગરમ મસાલો અને કોથમરી નાખી ને બધું બરાબર મિક્સ કરો. હવે તેમાં એક મોટી ચમચી ચણાનો લોટ શેકેલો નાખો. ચણાનો લોટ ઠરી જાય પછી જ નાખો.
- 5
હવે લોટ ને તેલ એક ચમચી નાખી ને મસળી લો.
- 6
હવે લોટ માંથી એક લુવો લય ને નાનું પરાઠા જેવું વનો. હવે તેમાં વટાણા નું સ્ટફિંગ નાખો. હવે તેને કચોરી ની જેમ ઉપરથી વાડી ને કચોરી જેવું તૈયાર કરો
- 7
હવે પરાઠા ને પેલા હાથ વડે વનો પછી વેલણ થી મોટું વની લો. એક તવા ને ગરમ કરો તવો ગરમ થાય એટલે પરાઠા ને ઘી વડે શેકી લો
- 8
પરાઠા ને દહીં લીલી ચટણી અને અથાણાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરી પાલક ના હરિયાળી આલુ પરાઠા
આ આલુ પરાઠા ખૂબ જ સરસ લાગે છે અને તેમાં પાલક હોવા થીઆયॅન થી ભરપૂર છે#vn Bhumika Parmar -
-
🙏જન્માષ્ટમી સ્પેશિયલ, દહીં હાંડી પરાઠા 🙏
#જૈનદોસ્તો આજે જન્માષ્ટમી, કાન્હા નો જન્મ દિવસ... આજે આખા વિશ્વ માં જન્માષ્ટમી મનાવાય છે. તો આજે મૈં કાન્હા સ્પેશિયલ બનાવ્યું છે..તો ચાલો દોસ્તો જન્માષ્ટમી સ્પેશ્યલ પરાઠા બનાવીએ..😊👍 Pratiksha's kitchen. -
-
-
-
આલુ પરાઠા
#ફેવરેટઆલુ પરાઠા મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. નાસ્તા માં અને ડીનર માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
બાજરાની પેટીસ
#superchef2#week2Flour used : bajra / pearl milletઆપણને બધાને રોટલા ખૂબ જ ભાવે છે અને શિયાળાની ઋતુમાં આપણા ઘરમાં બાજરો ખુટતો જ નથી 😄 પરંતુ શું તમે ચોમાસાની ઋતુમાં ક્યારેય આ બાજરાની પેટીસ બનાવી છે? બહાર મસ્ત વરસાદ પડ્તો હોય અને સાથે આ ગરમ ગરમ પેટીસ મળી જાય તો આપણને મજા જ મજા. આ પેટીસ ને જુદી જુદી રીતે બનાવી અને ખાઈ શકાય છે. મેં અહીંયા તળી ને બનાવી છે અને ચટણી સાથે સર્વ કરી છે. આની જ દહીં પેટીસ પણ બનાવી શકાય છે. અને જો તમે હેલ્થ કોનસિયનસ હોવ તો તમે તેને ચૂલામાં શેકી ને બાફલાની જેમ પણ ખાઈ શકો છો. Vaishali Rathod -
લીલી તુવેર ના પરાઠા
હેલ્થી અને ટેસ્ટી લીલી તુવેર ના પરાઠા શિયાળા માં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ જરૂર થી બનાવજો... Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ