રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ગાજર ને ખમણી ને ખમણ તૈયાર કરો.
- 2
હવે એક પેન માં કે કડાઈ માં ઘી લો. ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર નાખો.
- 3
હવે ગાજર માં દૂધ નાખો. દૂધ વડે ગાજર ને બાફી લો. દૂધ અડધું થાય ત્યારે ખાંડ નાખો. જેથી ખાંડ નું પાણી થાય તો એ પણ સાથે ચડી જાય.
- 4
હવે ગાજર ને સરખી રીતે ચડવા દો. દૂધ બડી જાય એટલે ગાજર ને જોય લો. કે ગાજર ચડી ગયા છે કે નય. ગાજર ચડી જાય એટલે કીસમીસ નાખો. એલચી પાઉડર બદામ કાજુ નાખો.
- 5
એક બાઉલ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
-
-
-
-
-
-
-
હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati)
#ઉપવાસજ્યારે પણ ઉપવાસ/વ્રત હોય ત્યારે આપણે સવાર થી રાત સુધી જે પણ કઈ લઈએ તેમાં વધુ પડતું ઘી કે તેલ વાળીજ વસ્તુ હોય છે, જે આપણા શરીર માટે પણ વધુ પ્રમાણ માં સારું નથી. એટલા માટે મેં આજ આ હેલ્ધી શેઇક બનાવ્યું છે, જેનો ઉપયોગ સવારના નાસ્તા તેમજ રાતના ભોજન ના બદલે પણ થઇ શકે. આ શેઇક માં ખાંડનો ઉપયોગ બહુજ ઓછો કર્યો છે, અંજીરનીજ મીઠાશ છે. Avanee Mashru -
-
-
કોપરા પાક
👉શિયાળા માં ખવાતો પાક ...👉શિયાળા ની ઠંડી પડતી હોય અને ગરમ ગરમ કોપરા પાક ખાવાની મજાજ કય અલગ હોય તમે પણ જરૂર બનાવ જો..... Payal Nishit Naik -
-
-
ગાજરનો આઈસ્ક્રીમ (Gajar Icecream recipe in Gujarati)
#GA4#Week3બાળકોને ભાવતો ગાજરનો ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ Bhavna C. Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11171803
ટિપ્પણીઓ