રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ચણાની દાળ લય ને ૨ વાર પાણી થી ધોઈ ને પાણી નાખી ને ૨ ૩ કલાક પલાળી રાખો
- 2
૨ ૩ કલાક પછી દૂધી ને થોડી મોટી એવી સુધારી લો.
- 3
હવે એક કૂકરમાં દૂધી અને ચણાની દાળ ને પાણી નાખી ને બાફવા મૂકો ૪ ૫ સીટી વાગવા દો. દૂધી ચણાની દાળ બફાઈ જાય પછી તેનો વઘાર કરો.
- 4
વઘાર માટે એક પેન કે કડાઈ લો. તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાય ચપટી જીરું ચપટી હિંગ નાખો. હવે લસણ ની પેસ્ટ ડુંગળી આદુ મરચાની પેસ્ટ નાખો. બધું બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળો.
- 5
હવે દૂધી ચણાની દાળ ને પેન માં નાખો. હવે ૨ મિનિટ તેને ઉકળવા દો. હવે હળદર મીઠું મરચું નાખો. હવે તેને મિક્સ કરી ૩ ૪ મિનિટ સુધી ઉકળવા દો. બધું સરખું મિક્સ થાય જાય એટલે તેને સર્વ કરો. તેને રોટલી ભાત સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધી ને ચણાની દાળ
આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે. Smita Barot -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણાનું શાક
#ઘણા લોકોને દૂધી નથી ભાવતી તો આ રીતે શાક બનાવીને સર્વ કરશો તો તેમને ચોક્ક્સ ભાવશે, એકદમ સરળ રીતે બને છે તથા ખૂબ જ પૌષ્ટિક રેસિપી છે. Nigam Thakkar Recipes -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
-
-
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11177652
ટિપ્પણીઓ