રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચણાનો લોટ 2 ચમચી ચોખા લોટ અને થોડું પાણી ઉમેરી ખીરૂં તૈયાર કરો
- 2
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ નાખી રાઈ જીરુ હીંગ આદુ-મરચાની પેસ્ટ મિક્સ કરો ત્યારબાદ ઘણા ૨ વાડકી ઘોઈને રાખેલ છે તેને તેમાં ઉમેરો ત્યારબાદ મીઠું ગરમ મસાલો ચટણી બધું નાખી ૨ મિનિટ સુધી ચઢવા દો
- 3
ત્યારબાદ આપે તૈયાર કરેલ છખીરુ તે કડાયામાં નાખો તેને ખુબ હલાવો જ્યાં સુધી ખીચા જેવું માવો તૈયાર ન થઈ જાય ત્યાં સુધી સતત કડાયા માં આ મિશ્રણને હલાવો...
- 4
ત્યારબાદ એક થાડી લઈ તેમાં થોડું તેલ લગાવી દો અને આ ખીચા ને તે થાળીમાં પાથરી દો ઠંડુ થાય પછી તેના ચોસલા પાડી લો અને બીજા એક કડાઈમાં મા આશરે અડધો કિલો જેટલું તેલ નાખી તેલ ગરમ થવા દો તેલ ગરમ થઈ જાય ત્યારે બાદ ચોસલા ધીમા તાપે આછો બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો તૈયાર છે આપણે ક્રિસ્પી અને ટેસ્ટી કોથમીર વડી હવે ત તેને કેચપ અથવા લાલ ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં _ કોથમરી ની પુરી
શિયાળાની ઋતુ ચાલે છે અને કોથમરી ની આઈટમ માંથી મે ચટણી અને સલાડની બદલે કોથમરી અને ઘઉં ની પુરી બનાવી છે.#લીલી#ઇબુક૧#૧૧ Bansi Kotecha -
-
-
-
-
-
-
રસ પૂરી
#અનિવર્સરી#મેંઈનકોર્સજ્યારે ઘરે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપડે રસ પૂરી બનાવી ને ખુશી વ્યક્ત કરીએ છે તો કૂકપેડ ની અનનીવેરસરી છે તો મે પણ ખુશી વ્યક્ત કરી. Rachana Chandarana Javani -
-
More Recipes
ટિપ્પણીઓ