રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને સુધારી બરાબર ધોઈ લો પાણીમાંથી મેથી કાઢી એક બાઉલમાં લો પછી તેમાં સાજીના ફૂલ મીઠું લીંબુ અને તેલનું મોણ નાખી બરાબર મિક્સ કરો
- 2
પછી તમારા ચણાનો લોટ ઉમેરી સરસ મજાનો લોટ બાંધો ને પછી તેની ગોળી વાળી ગરમ તેલમાં લાઈટ ગુલાબી કલરની તળી લો તો તૈયાર છે આપણી મેથી ની વાડી
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાત નાં ભજિયાં(Rice Pakoda recipe in Gujarati) (Jain)
#rice#pakoda#leftover#CookpadIndia#COOKPADGUJRATI ક્યારે પણ કો કોઈ વાનગી વધે ત્યારે તેને નવું સ્વરૂપ આપવામાં આવે તો જ વધારે પસંદ પડે છે. મેં અહીં વધેલા ભાતના પકોડા તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11429982
ટિપ્પણીઓ