મિક્સ વેજીટેબલસ ઉતપા

Purvi Amol Shah @cook_19633822
#પીળી
આ ખૂબ જ હેલ્થ, પોવસ્ટિક, હાઈ ફાઇબર અને કેલોરી પણ ઓછી છે.
મિક્સ વેજીટેબલસ ઉતપા
#પીળી
આ ખૂબ જ હેલ્થ, પોવસ્ટિક, હાઈ ફાઇબર અને કેલોરી પણ ઓછી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં બધા લોટ મિક્સ કરી લો ને તેમાં દહીં પાણી ઉમેરી ને થોડું પાતળું ખીરું રેડી કરી ને 30 મિનિટ સેટ થવા દો.
- 2
ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલસ ઉમેરી ને 5 મિનિટ સેટ થવા દો. ડોસા ના તવા પર ખીરું સેજ જાડું પાથરો. ઉતપા ની જેમ પાથરી તેના પર એક ઢાંકણ ઢાંકો જેથી કરીને બધા વેજીટેબલસ ચડી જાય. ગેસ નો તાપ મીડિયમ રાખવો.
- 3
એક side થાએ એટલે બીજું બાજુ સેમ રીતે કરવું. પાછુ ઢાંકણ ઢાંકો.. ગોલ્ડન બ્રાઉન થાએ એટલે તેને સર્વ કરો.
- 4
ટીફીન માં આપવા માટે મીની ઉતપા ઉતારવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀 Purvi Amol Shah -
જૈન પફ પિઝા
મને McDonald's ના પફ પિઝા or પોકેટ પિઝા ખુબ જ ભાવતાં હતાં પણ જૈન નહતા મળતાં. માટે મેં ઘણી ટ્રાય કરી ને ફાઇનલ સેમ ટેસ્ટ વાળી આ વાનગી બની.સહુ ને ખૂબ જ ભાવે છે 😍😋☺️😇મારી મેહ્નત ફળી. Purvi Amol Shah -
બ્રેડ પિઝા
ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍 Purvi Amol Shah -
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
પ્રોટીન પટારો
#કઠોળ ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન અને લોહ તત્વ આ સલાડ માં હોય છે જે ખુબજ હેલ્ધી છે.એટલે જ મે એને" પ્રોટીન પટારો" એવું નામ આપ્યું છે. Rachana Chandarana Javani -
-
થાળી પીઠ (Thali Pith Recipe In Gujarati)
#CFથાળી પીઠ મહારાષ્ટ્રીયન વાનગી છે જેમાં ઘણા બધા લોટ અને વેજીટેબલ નાખવા માં આવે છે જેના લીધે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક બને છે Chetna Shah -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
બ્રોકોલી પાવભાજી બ્રુસેટા(broccoli pavbhaji Bruschetta Recipe in Gujarati)
આપના સૌની પ્યારી પાવભાજી એક નવા જ અંદાજ માં...જેમાં સ્વાદ એજ છે પણ રૂપ અલગ છે. જેમાં ઇન્ડો ઇટાલિયન ટ્વિસ્ટ અપાયું છે.#વીકમિલ ૧#તીખું#માઇઇબુક post2 Riddhi Ankit Kamani -
હરીયાળી પુડલા
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે Bhumika Parmar -
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ વેજ ઢોકલી રાઈસ (Mix veg dhokli rice recipe in gujrati)
#ભાતઆમ તો મંચુરીયમ રાઇસ ખાધા જ હસે, પણ આ મારું ઇનોવેશન છે જેમાં મેં ગુજરાતી સ્ટાઇલ મંચુરીયમના રાઇસ બનાવ્યા છે.આ વાનગી બનાવી ખૂબ સહેલી છે. અને સ્વાદ મા પણ એક્દમ ટેસ્ટી બને છે.જરુર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Mix kathod bhelઆ ભેળ ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. કઠોળ માં પ્રોટીન ભરપૂર હોય છે એટલે પ્રોટીન રીચ રેસિપી છે... Bhumi Parikh -
કેમ્પ ફાયર કોર્ન સ્ટીક વીથ મિક્સ વેજ_ફલોર મુઠીયા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આપણે કોઈવાર ઠેલા પર મકાઈની કે કોઈપણ ચાટ ની મજા માણીએ છીએ . એમાં પણ ઠંડી માં કેમ્પ ફાયર કરી ને ઠેલા ચાટ ખાવા ની મજા જ કંઈક ઔર છે. લગભગ બઘાં ઠેલા પર ચાટ કે પાણી પૂરી ખાવાં નું પસંદ કરતા હોય છે તેથી મેં આ રેસિપી એ જ રીતે પ્રેઝન્ટ કરી છે.જે ખૂબ જ સિમ્પલ ,ટેસ્ટી અને ચટપટીની સાથે હેલ્ધી પણ છે. આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
મિક્સ વેજ બાજરા અપ્પમ
બાજરી નો લોટ અને મિક્સ શાકભાજી માથી બનતા આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે જે દરેક ને પસંદ પડે એવી છે. વજન ઉતારવા માટે આ રેસિપી ખૂબ જ સારી છે#GA4#Week24#bajra Nidhi Sanghvi -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
-
સોયા, સત્તુ,પાલક ના પેટીસ(Soya Sattu Palak Pattice Recipe In Gujarati)
#ઇબુક#Day2આ પેટીસ બહુ જ હેલ્થી તથા ખુબ જ ફાઇબર,પો્ટીન વાળા છે. Asha Shah -
મિક્સ વેજ હાંડવો
#ચોખા#India post 6#goldenapron8th week recipeવરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું ખાવા નું મન થાય તેમજ એક જ વાનગી બનાવવાની હોય તો તરત જ હાંડવા નો ઓપ્શન યાદ આવે એક ગૃહિણી ઘરનાં સભ્યો ની હેલ્થ માટે ખૂબ જ સજાગ હોયછે સાથે સાથે બીજા કામ પણ કરવાના અને હા વરસાદી માહોલ ને પણ એન્જોય કરવો હોય છે તો હાંડવા થી બીજો કોઈ સારો ઓપ્શન જ નથી .ગુજ્જુ લોકો નો ફેવરીટ,પીકનીક ના મેનું માં પણ પહેલા નંબરે આવતો એવો ગુજરાતી હાંડવો જેમાં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે વપરાય છે અને કાબોર્હાડેટ થી ભરપૂર છે. એમાં બધાં શાકભાજી એડ કરવામાં આવે તો સોના માં સુગંધ ભળે. તો મિક્સ વેજ હાંડવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજિટેબલ મસાલા ખીચડી
#પીળી#teamtree આ એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
વેજ. સ્ટફ પરાઠા (vej stuff parotha recipe in Gujarati)
#સુપરશેફ 2#માઇઇબુક 3આ એક ડાયેટ વાનગી છે.... Whatsapp ના ગ્રુપ ના *અવનવા પરાઠા* બનાવવાની હરફાઇ હતી જેમાં 1st નંબર આવેલો.આ પરોઠાનું ડાયટ વર્ઝન છે અને તમે બટર થી શેકીને ઉપર ચીઝ ખમણી અને પણ સર્વ કરી શકો અને લોટ બાંધવામાં પણ તેલનો ઉપયોગ કરી શકો. Hetal Chirag Buch -
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
મિક્સ વેજ ઉત્તપમ
#CWT#MBR1#Cookpad_gujઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી અને સોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મિક્સ વેજ ઉત્તપમ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
વેજ.ઓટ્સ અપ્પમ(Veg. Ots Appam Recipe In Gujarati)
#ફટાફટ#ગુરૂવાર (રેસિપી 2)(પોસ્ટઃ 30) આ રેસિપી માં પ્રોટીન અને ફાઇબર સૌથી વધારે છે. Isha panera
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205772
ટિપ્પણીઓ