રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ ગરમ થાએ એટલે તેમાં રાઇ, જીરું ને હીંગ નાખી ને લીમડો, હળદર, આદુ અને મરચાં ની પેસ્ટ બધું નાખી ને સાતળી તેમાં મમરા ઉમેરો બધો મસાલો બરાબર મિક્સ કરો. ને તૈયાર છે ચટપટા મમરા પોઆ 😍😀 સર્વ કરો ચા સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છત્તીસગઢ રાઇસ ચણા બફૌરી (Chattisgarh Rice Chana Bafauri Recipe In Gujarati)
#CRC#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
-
મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
ભરેલા કાંદા બટાકા કેપ્સીકમ નું શાક
કુક ક્લીક એન્ડ કુક સ્નેપ ગુજરાતી ઓ ને ત્યાં સંભારીયા શાક બનતા જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. મેં આજે ઘરમાં પડેલા કાંદા અને કેપ્સીકમ પણ બટાકા સાથે ઉમેર્યા છે. થયું કે કંઈક વેરીયેશન કરું. Bina Samir Telivala -
-
-
વેજ શમ્મી કબાબ (Veg Shammi Kebab Recipe In Gujarati)
#EB મારા ઘર માં આ બધા ને ખૂબ જ્ ભાવે છે. જેનિ રેસિપિ હું તમારી સાથે share કરું છું. Aditi Hathi Mankad -
-
-
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
ચટપટા પ્લેટર
#ચાટ#પોસ્ટ -4 આ પ્લેટર 3વાનગી થી બનાવ્યું છે જે બધાને પસંદ હોઈ છે. એક્કજ પ્લેટ મા મળી જાય. Geeta Godhiwala -
-
-
મમરા ની ઉપમા (murmura upma recipe in gujrati)
#ચોખા અને ભાત વાનગીઓ આપણે રોજિંદા જીવનમાં રવાની ઉપમા બટાકા પૌવા નાસ્તામાં બનાવીએ છીએ તો આજે હું ફક્ત પાંચ મિનિટમાં અને ઘરમાંથી જ રહેલી વસ્તુ માંથી મમરા ની ઉપમા શીખવું છું જરૂરથી ટ્રાય કરજો Rina Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205836
ટિપ્પણીઓ