મગ તુવર દાળ ખાટું

Ami Adhar Desai @amidhar10
#દાળકઢી
મગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય.
મગ તુવર દાળ ખાટું
#દાળકઢી
મગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ અને તુવર દાળ ને અડધો કલાક પાણી માં પલાળવી.
- 2
ધોઈ ને મગ અને તુવર દાળ ડૂબે એટલું પાણી નાખવું.તેમા જીરૂ,મેથી અને હીંગ નાખી બાફી લેવું.બાફવા માટે કૂકર ની ચાર સીટી કરવી.
- 3
એક પેન લઈ તેલ,રાય મેથી, હીંગ અને વઘાર ના મરચાં કઢી પતા નાખવા.વઘાર થાય એટલે બફેલા મગ અને તુવર દાળ નાખવા.
- 4
બધા મસાલા નાખવા.થોડી વાર ઉકળવા દેવુ.મગ તુવર દાળ ખાટું તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મગદાળ
#પીળીઆ દાળ તમે રાઇસ, રોટલા,રોટલી કે ભાખરી સાથે ઉપયોગ કરી શકાય. શિયાળામાં ગરમ ખૂબ સરસ લાગે છે. માંદગી માં પણ ઉપયોગ થાય. Ami Adhar Desai -
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
-
મગ નું ખાટું (Moong Khatu Recipe In Gujarati)
#ChooseToCook My Favourite Recipe મારા ગાર્ડન માં કુંડા મા મેં અળવી ના પાન ઉગાડયા છે તો મે આ પાન નો ઉપયોગ કરીને મગ નું ખાટું બનાવ્યું છે ખુબ જ સરસ અને ટેસ્ટી અને ટેસ્ટી બન્યુ છે. અમારા દેસાઈ લોકો કઢી ભાત સાથે મગ નું ખાટું બનાવે છે. Ila Naik -
ચૌવટી દાળ (Chovati Dal Recipe In Gujarati)
આ દાણ રોટલા અને રોટલી બંને સાથે ખાય સકાય#AM1 mitu madlani -
-
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
ગુજરાતી દાળ ભાત.(Gujarati Dal Rice Recipe in Gujarati.)
#સુપરશેફ૪# પોસ્ટ ૨ભારતીય શાકાહારી ભોજન માં દાળ ભાત ને બેસ્ટ ફૂડ ગણાય છે .દાળ ભાત બનાવવામાં પણ સરળ અને પચવામાં પણ સરળ.ગુજરાતી ભાણું દાળ ભાત વગર અધૂરું છે.દાળ ભાત માં પ્રોટીન અને સ્ટાચ્ સારા પ્રમાણમાં હોય છે.ઉપરાંત હળદર જેવા મસાલા ના ઉપયોગ થી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.આ એક હેલ્ધી ડાયેટ ફૂડ છે.ઘણા ટામેટા અને લીંબુ નો ઉપયોગ કરી દાળ બનાવે છે.મે આંબલી નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ દાળ બનાવી છે.ગોળ આંબલી ની દાળ નો સ્વાદ અલગ જ હોય છે. Bhavna Desai -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EBWeek7 દક્ષિણ ગુજરાતનાં દેસાઈ જ્ઞાતિ ની ખૂબ પ્રચલિત વાનગી છે.દેસાઈ જ્ઞાતિ ના લગ્ન પ્રસંગ માં પણ મગનું ખાટું,કઢી,ભાત બને છે.ગરમ ગરમ મગનું ખાટું,કઢી,ભાત ઉપર થી દેશી ઘી નાંખી ખાવા ની મજા આવે છે. Bhavna Desai -
ડપકા કઢી
#દાળકઢી ડપકા કઢી એક વિસરાતી વાનગી છે.દક્ષિણ ગુજરાત ના ગામડાઓ માં બનતી વાનગી છે.ખૂબ ઝડપ થી બનતી વાનગી છે.રાઈસ, રોટલા કે રોટલી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાની પંચમેળ દાળ બહુ જ ટેસ્ટી બને છે અને ભાત કે રોટલી સાથે પણ બહુ સારી લાગે છે. Bansi Thaker -
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મૂંગ ખાટું (ખાટ્ટી-મીઠી દાળ)
#DRઆ એક ટ્રેડીશનલ સાઊથ ગુજરાત ની વાનગી છે.મૂગ ખાટું સ્ટીમડ રાઈસ , ભાખરી , રોટલી અને કઢી સાથે સર્વ થાય છે. મૂંગ ખાટું બહુજ સ્વાદિષ્ટ બને છે અને બનાવા માં એટલું જ આસાન છે . જેટલું ટેસ્ટી છે એટલું જ હેલ્થી પણ છે જ.તો મારી રેસીપી ગમે તો ચોકકસ ટ્રાય કરશો. Bina Samir Telivala -
ગુજરાતી ખાટી મીઠી દાળ
#દાળકઢીગુજરાતી ખાટી મીઠી દાળ દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે.બપોરે જમવા માં દાળ ભાત વગર તો ચાલે જ નહીં.ગોળ અને આમલી વાળી આ દાળ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai -
સેવ કઢી
#ફેવરેટખુબજ સરળતાથી બનતી ડીસ છે જેને રોટલી અથવા બાજરી ના રોટલા અને લસણ ની ચટણી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
તિખટ(Tikhat recipe in Gujarati)
#GA4#Week13#Chilyતિખટ એટલે લીલા મરચાં, ટામેટાં અને તલ નું ગોળ વાળું અથાણું.જે શિયાળા માં થેપલા, રોટલા, ભાખરી કે ફરસી પૂરી સાથે ખાઈ શકાય છે. જે સ્વાદ માં ખટમીઠું તીખું લાગે છે. Bansi Thaker -
અડદ ની દાળ
#દાળકઢીપ્રોટીન અને વિટામિન થી ભરપુર અડદની દાળ માં ખૂબજ તાકાત હોય છે.અમારા ઘરે દર શનિવારે અડદની દાળ અને રોટલા હોય છે.મને ચુરમાના લાડવા સાથે પણ આ દાળ બહુ ભાવે છે,તો ચાલો બનાવીએ.Heen
-
-
-
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave -
ટામેટાં નું અથાણું
ટામેટાં નું ઇન્સ્ટન્ટ અથાણું. પરાઠા કે ઢોસા કે ભાત સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે#અથાણાં Kalpana Parmar -
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB Week5 રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11214103
ટિપ્પણીઓ