મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#EB
Week7
દક્ષિણ ગુજરાતનાં દેસાઈ જ્ઞાતિ ની ખૂબ પ્રચલિત વાનગી છે.દેસાઈ જ્ઞાતિ ના લગ્ન પ્રસંગ માં પણ મગનું ખાટું,કઢી,ભાત બને છે.ગરમ ગરમ મગનું ખાટું,કઢી,ભાત ઉપર થી દેશી ઘી નાંખી ખાવા ની મજા આવે છે.
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB
Week7
દક્ષિણ ગુજરાતનાં દેસાઈ જ્ઞાતિ ની ખૂબ પ્રચલિત વાનગી છે.દેસાઈ જ્ઞાતિ ના લગ્ન પ્રસંગ માં પણ મગનું ખાટું,કઢી,ભાત બને છે.ગરમ ગરમ મગનું ખાટું,કઢી,ભાત ઉપર થી દેશી ઘી નાંખી ખાવા ની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રેશર કૂકરમા મગ અને તુવર દાળ ધોઈને બાફવા મૂકો.તેમા જીરૂ,મેથી,હિંગ અને અળવી ના પાન સમારી ને નાખો.કૂકર ની ત્રણ સીટી કરી બાફવા.
- 2
કૂકર ઠંડુ પડે એટલે એક પેનમાં બાફેલા મગ લેવા.તેમા બધા મસાલા સાથે થોડું પાણી નાંખી ગેસ પર ૧૦ મિનિટ ઉકળવા દો.
- 3
તેલ માં વઘાર ના ઘટકો ઉમેરી વઘાર કરો.ભાત અને કઢી સાથે સર્વ કરો.મગ નું ખાટું તૈયાર.
Similar Recipes
-
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7મગ ચલાવે પગ , ખાટા મીઠાં મગ ,ભાત સાથે ખાવાની મજા આવે. Pinal Patel -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpadIndia#cookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
બાજરી મેથીના થેપલા.(Bajri Methi Na Thepla Recipe in Gujarati)
બાજરી અને મેથીના થેપલા એક સુપર હેલ્ધી કોમ્બિનેશન છે.ગરમાગરમ થેપલા ઉપર દેશી ઘી સાથે ખાવાની મજા આવે છે. તેમા આર્યન અને ફાઈબર સારા પ્રમાણમાં હોય છે .શિયાળા માટે હેલ્ધી ન્યુટ્રીશિયસ ડીશ બને છે. Bhavna Desai -
-
-
-
-
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB.#Masala Mug.Week 7.મગ લાવે પગ. આપણી બહુ જ જૂની કહેવત છે .કારણકે જ્યારે શરીરમાં અશક્તિ હોય કોઈ માંદગી હોય, ત્યારે ખાસ મગનું પાણી ,એટલે કે મગનો સુપ ,તથા મગની આઈટમ ખાવામાં આવે છે. મગમાં બહુ જ વેરાઈટી બનાવવામાં આવે છે.ખાટા મગ ,મીઠા મગ ,દહીવાલા મગ, મસાલા મગ ,બાફેલા મગ ,વગેરે વગેરેઆજે મેં મસાલા મગ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
સુરતી કઢી
#ઈબુક૧#પોસ્ટ૪૨આ કઢી મોરી દાળ ભાત, ખીચડી, કે ખાટું અને ભાત કે રોટલા સાથે ખવાય છે. Manisha Desai -
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7ફ્રેન્ડસ, મારા ઘરમાં બુઘવાર ના દિવસે લગભગ અલગ અલગ રીતે મગ બને છે તો આજે મેં કુકરમાં ફટાફટ ટેસ્ટી મગ કેમ બનાવવા તેની રેસીપી શેર કરી છે. asharamparia -
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB #week7#cookpad #cookpadgujarati#cookpadindia #mungmasala Priyanka Chirayu Oza -
મગ નું ખાટુ
#ઇબુક૧#પોસ્ટ૪૧.આ મગ નું ખાટું કઢી ભાત સાથે ખવાય છે. ભાખરી, રોટલી કે પૂરી સાથે પણ ખૂબ સરસ લાગે છે. કઢી ભાત ને ખાટું અમારા દેસાઈ લોકો ની ખુબજ ફ્રેમસ વાનગી છે. મોટેભાગે બધા ના ઘરે બપોર ના ભોજન મા થોડા થોડા દિવસે આ મેનુ હોયજ છે. સ્વાદિષ્ટ ની સાથે ખુબજ પોષ્ટિક પણ છે તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આની સાથે ખવાતી કઢી હું મારી આગળ ની પોસ્ટ માં મુકું છું.🙏 Manisha Desai -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#Theme12#Week 12 □ દેસાઈ વડા એટલે અનાવિલ બ્રાહ્મણ સમાજ ની એકદમ જાણીતી અને સ્વાદિષ્ટ વાનગી..ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે આ વડા બને જ.□વરસાદ ની ઋતુમાં દેસાઈ વડા ખાવા ની મજા કંઈક ઔર જ હોય છે.□આદુ ના સ્વાદ વાળા દેસાઈ વડા....monsoon માં જલસો કરાવી દે ભાઈ....જલસો...હોં□આ વડા ૩ થી ૪ દિવસ સુધી સારા રહે છે...એટલે પ્રવાસ માં લઈ જઈ શકાય છે. □દેસાઈ વડા એટલે "हर सफर का हमसफर".... Krishna Dholakia -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ટેસ્ટી મસાલેદાર સ્વાદિષ્ટ મૂંગ મસાલા Ramaben Joshi -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7રસ ની સીઝનમાં ભાત અને કઢી સાથે મસાલેદાર મગ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Davda Bhavana -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
કપુરિયા.(kapurya Recipe in Gujarati.)
#સુપરશેફ૨# પોસ્ટ 3કપુરિયા નો નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.ચોમાસા માં ગરમ ગરમ કપુરિયા,તેલ અને ઉપર લાલ મરચું સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.કપુરિયા નો લોટ બે વાટકી ચોખા,એક વાટકી ચણા દાળ અને એક વાટકી તુવર દાળ ના માપ થી કરકરો તૈયાર કર્યો છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15179984
ટિપ્પણીઓ (12)