મૂંગ ખાટું  (ખાટ્ટી-મીઠી  દાળ)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#DR
આ એક ટ્રેડીશનલ સાઊથ ગુજરાત ની વાનગી છે.મૂગ ખાટું સ્ટીમડ રાઈસ , ભાખરી , રોટલી અને કઢી સાથે સર્વ થાય છે. મૂંગ ખાટું બહુજ સ્વાદિષ્ટ બને છે અને બનાવા માં એટલું જ આસાન છે . જેટલું ટેસ્ટી છે એટલું જ હેલ્થી પણ છે જ.તો મારી રેસીપી ગમે તો ચોકકસ ટ્રાય કરશો.

મૂંગ ખાટું  (ખાટ્ટી-મીઠી  દાળ)

#DR
આ એક ટ્રેડીશનલ સાઊથ ગુજરાત ની વાનગી છે.મૂગ ખાટું સ્ટીમડ રાઈસ , ભાખરી , રોટલી અને કઢી સાથે સર્વ થાય છે. મૂંગ ખાટું બહુજ સ્વાદિષ્ટ બને છે અને બનાવા માં એટલું જ આસાન છે . જેટલું ટેસ્ટી છે એટલું જ હેલ્થી પણ છે જ.તો મારી રેસીપી ગમે તો ચોકકસ ટ્રાય કરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3-4 સર્વ
  1. 1/2 કપબાફેલી તુવેર ની દાળ
  2. 1 કપબાફેલા મૂંગ
  3. 2 ટી સ્પૂનતેલ
  4. 1 ટી સ્પૂનરાઈ
  5. 1/2 ટી સ્પૂનજીરું
  6. 1/4 ટી સ્પૂનહીંગ
  7. 1-2 નંગ સુકા લાલ મરચાં
  8. 5-7લીમડા ના પાન
  9. 1 ટી સ્પૂનસમારેલું લસણ
  10. 1 ટી સ્પૂનસમારેલું આદુ
  11. 1/4 ટી સ્પૂનહળદર
  12. 2 ટી સ્પૂનલાલ મરચું
  13. 2 ટે સ્પૂનગોળ
  14. 4 ટે સ્પૂનઆંબલી નો પલ્પ
  15. 1 ટી સ્પૂનકોથમીર
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી અંદર લવીંગ, રાઈ સોતે કરવું.જીરું નાંખી, હિંગ નાંખવી.લસણ, આદુ, લીમડા ના પાન અને સુકુ લાલ મરચું રેડી કરવું.

  2. 2

    સુકુ લાલ મરચું અને લીમડાનાં પાન વઘાર માં નાંખી લસણ સોતે કરવું. લસણ ગુલાબી થાય એટલે આદુ સોતે કરવું. 2 ટે સ્પૂન પાણી નાંખી મીકસ કરવું.

  3. 3

    બનેં બાફેલી દાલ અંદર ઉમેરી, હળદર નાંખી, 1 કપ પાણી નાંખી ઉકાળવું.

  4. 4

    ગોળ, આંબલી નો પલ્પ,ધાણા જીરું અને મીઠું નાંખી 5-7 મીનીટ ઉકાળવું. છેલ્લે આંબલી નો પલ્પ નાંખી મિક્સ કરી 2-3 મીનીટ કુક કરવું.કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes