રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ કડાઈમાં ઘી લઈ ઘઉંનો લોટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો ત્યારબાદ બીજી કડાઈમાં ઘી ગોળ એક ઉભરો આવે ત્યાં સુધી ગોળ ને ઓગાળી શેકેલા ઘઉંના લોટમાં ઉમેરીને સરખી રીતે મિક્સ કરવું ગુંદરને તળી ને ભૂકો કરીને નાખવો. મેથીનો લોટ ૨૦૦ પાવડર ગંઠોડા પાઉડર ડ્રાય ફ્રૂટ વિગેરે નાખી સરખી રીતે હલાવી લેવું એક થાળીમાં ઘી લગાડીને પાથરી દેવો ઉપર ડ્રાયફ્રુટ નાખવા અને કાપા પાડી અને ડબ્બામાં સ્ટોર કરવા.
Similar Recipes
-
-
મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
#CB8#Week8#chhappanbhog#methiladu#winterspecial#vasana#healthy#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ એટલે બારે મહિના શરીર સાચવવા માટે લેવાતાં આરોગ્યપ્રદ આહાર ની ઋતુ...શિયાળાનું ખાધેલું આખું વર્ષ ચાલે તેવી કહેવત છે આથી જ શિયાળામાં વિશેષ પ્રકારના વસાણા શિયાળુ પાક નો ઉપયોગ કરવાનો હોય છે. મેથી બધાને ભવતી હોતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરીરમાં વાયુની તકલીફ હોય કે પછી સાંધાના દુખાવા થતા હોય, કમરનો દુખાવો હોય વગેરેમાં જો નિયમિત પણે મેથી નું સેવન કરવાથી ઘણી રાહત થાય છે. Shweta Shah -
-
પાકી સૂંઠ (Sunth Paak Recipe In Gujarati)
#GA15#Week15#jaggery#ગોળઆ સૂંઠ ડિલીવરી પછી સ્ત્રીઓને ખવડાવવામાં આવેછે. ગરમગરમ સવાર માં શિયાળામાં પણ ખાઈ શકાય છે. શરદી ખાસી માટે બાળકો માટે ઉત્તમ છે.આ સૂંઠ ગરમ ગરમ જ ખાવામાં આવે છે. જેથી જરૂર મુજબ જ બનાવાય છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
#MW1#ઈમ્મુનિટી_બુસ્ટર_રેસિપિસ એવું કહેવાય છે કે શિયાળા માં જેણે વસાણાં ખાધા હોય તેને ક્યારેય માંદગી ના આવે... આ પાકના સેવન થી તન મન ઉર્જા અને તાજગીનો અનુભવ કરે...છે... ખુબજ પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે બળવર્ધક, યાદશક્તિ સતેજ કરે છે...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...આખો શિયાળો સવારના લેવામાં આવે તો આખા વર્ષ માટે નિરોગી રહેવાય છે... Sudha Banjara Vasani -
શિયાળુ વસાણું પેંદ (લાપસ)
#વિનટર શિયાળા ની ત્રુતુ એટલે ખાણીપીણી ની મોજ મીઠાઈ હોય ફરસાણ હોય નવુનવું બનાવી ને ખવડાવવા ની મજા આવે. મે આજ આપણા ઓથર મનીષા બેન પાસે થી શીખી છે થોડા ફેરફાર થી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. ઘરનાં બધાં ને ખુબ ભાવી છે. કુકપેડ ટીમ આપણ ને ઘણું નવું શીખવે છે. આભાર HEMA OZA -
-
-
-
-
-
મિક્સ લોટ નાં અડદિયા
આ રેસિપીમાં બધા લોટ મિક્સ આવે છે જે લોકોને એકલો અડદ ના લોટ નો પાક નથી ભાવતો તેના માટે બેસ્ટ ઓપ્શન છે.#શિયાળા kalpanamavani -
મેથીપાક (Methipak recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં ગરમી અને શક્તિ આપનારી અલગ-અલગ ઘણી જ વાનગીઓ બનાવવામાં આવે છે. મેથીપાક એમાંની એક વસ્તુ છે જે અડદ, ચણા, ઘઉં અને મેથી ના લોટ માં અલગ અલગ પ્રકારના વસાણા, સુકામેવા અને ગોળ થી બનાવવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ આરોગ્ય વર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. શિયાળા દરમ્યાન મેથીપાક નું સેવન સવારે કરવામાં આવે તો એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.#WM1 spicequeen -
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મેથીપાક
#ટ્રેડિશનલ આપણે ગુજરાતી ટ્રેડિશનલ કોઈપણ વાનગી લઈ તેમાં આપને જરૂરી પોષક તત્વો મળી રહે છે તો આજે મેં શિયાળામાં ખવાતી મેથીપાક બનાવેલું છે જે આપણે ડીલેવરી પછી ખાવા માટે ફાયદાકારક છે. Bansi Kotecha -
લાપસ (Lapas Recipe In Gujarati)
કાલે zoom Live per મનીષા હાથી સાથે આ રેસિપી બનાવી હતી બહુ મસ્ત બની હતી 😋 Falguni Shah -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 મેથીના લાડુ એ પરંપરાગત અને ખાસ કરીને શિયાળામાં ખવાતી વાનગી છે.સ્પે.લેડીઝ ને ડીલીવરી પછી ફરજિયાત ખવડાવવામાં આવે છે.આ લાડુ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.બધા જ લોકો ખાઈ શકે છે.શિયાળામાં શરીરને જરૂરી ગરમી,શક્તિ પ્રોટીન,વીટામીન્સ અને કેલરી લાડુમાથી મળી રહે છે. Smitaben R dave -
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
-
-
-
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
-
-
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11236890
ટિપ્પણીઓ