ઘટકો

  1. 1 કપપાલક
  2. 1 કપમેથી
  3. 1/2 કપસુવા ભાજી
  4. 3ટામેટા
  5. 1નાનું બટકું
  6. 1નાનું રીંગણ
  7. 2-3લીલા મરચાં
  8. 1નાનો ટુકડો કોબી
  9. 1 ટુકડોફ્લાવર
  10. 2-3વાલોર
  11. 2ગવાર
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકભાજી ને સરખા ધોઈ લેવા. ત્યારબાદ સમારી લેવા અને કુકર માં બાફી લેવા.

  2. 2

    ઠંડુ થાય કુકર એટલે તેમાં મીઠું નાખી બ્લેન્ડર ફેરવી લેવું. અને મિશ્રણ ને થોડી વાર ઉકાળવું

  3. 3

    ગરમ ગરમ ઘૂટ્ટો રોટલા સાથે પીરસવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hansa Ramani
Hansa Ramani @cook_17658463
પર

Similar Recipes