કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)

#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે..
કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓલ શાકભાજી ને વોશ કરી ને કટ કરી લેવા પાણી માં રાખી દેવા ત્યારબાદ વઘાર માટે એક કુકર માં તેલ મૂકીતેમાં રાયજીરી નાખવું ત્યારબાદ લાલ મરચા મેથીદાણા ધાણા ને ટામેટા નાખી કૂક કરવું તે વઘાર માં લાલ મરચું હળદર ધાણાજીરું પૉવેડર નાખીને મસાલો ગ્રવી રેડી કરવી.. પછી તેમાં શાકભાજી નાખી ને કૂક કરવા ત્યારબાદ મોટા મરચા ને ચણા ના લોટ માં મસાલો નાખી ને ભરી ને બાફી લેવા.. ત્યારબાદ ઊપર થી કઠોળ પણ નાખી દેવું પછી કુકર માં 4સિટી વગાડવી પાણી થોડું નાખવું
- 2
હવે મુઠીયા માટે નોર્મલ મેથી ના મુઠીયા બનાવી તેવા બનાવી ફ્રાય કરી રાખવા પછી કુકર માં કૂક થઇ જયએટલે ઉપર થી મુઠીયા લીંબુ ખાંડ કોથમીર નાખી ચડવા દેવું... પછી એક બાઉલ માં કોથમીર નાખી ગાર્નીસિંગ કરવું.. તય્યાર છે ઊંધીયું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
ઉંધીયું એક પ્રખ્યાત કાઠિયાવાડી શાક છે, તે તાજા શાકભાજી અને મુઠીયા થી બને છે. કાઠીયાવાડ મા તેહવારો દરમિયાન ખાસ બને છે, પછી દિવાળી હોય કે ઉત્તરાયણ કે પછી લગ્ન પ્રસંગ. ખાસ તો આ વાનગી શિયાળા માં બને છે, ઠંડી, તાજા શાકભાજી અને તીખું તમતમતું ઉંધીયું એ મજા જ અલગ છે. પરંપરાગત રીતે આ વાનગી માટીના વાસણમાં બને છે પણ શેહરો માં કૂકર મા બનાવાય છે.#KS#undhiyu #gujarati #gujarat #kathiyawad #kathiyawadu #winter #winterspecial #fresh #freshveggies #tasty #veggies #spices #spicy #tradition #pot #claypot #mudpot #dhokli #muthiya #fenugreek #papdi #india #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
ચાપડી ઉંધીયું (Chapdi Undhiyu Recipe In Gujarati)
#trendingઆ રાજકોટ ની એક પ્રચલિત રેસિપી છે. શિયાળા માં ઘરે ઘરે બનતી હોય છે અને મકર સંક્રાંતિ પર ખાસ બને છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે Pooja Jasani -
ગ્રીન ઊંધીયુ
#શાકઊંધીયુ એ આપણા ગુજરાતી ની ખાસ વાનગી છે. શિયાળા માં જ્યારે ભરપૂર અને બધા શાકભાજી આવતા હોય ત્યારે તેનો સ્વાદ અનેરો આવે છે. ઊંધીયુ એટલે વિવિધ શાકભાજી નો મેળાવડો. જો કે ઊંધીયુ બનાવા ની જુદી જુદી ઘણી રીતે હોય છે. આજે મેં લીલા મસાલાવાળું ઊંધીયુ બનાવ્યું છે જે મારા ઘર માં સૌ નું પ્રિય છે. Deepa Rupani -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે. Kinjalkeyurshah -
ઊંધિયુ (Undhiyu recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiUndhiyu (ઊંધિયું,)😋 શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે. લીલા શાકભાજી આવે એટલે ઉંધીયુ બનાવીએ. તો આજે મેં ઉંધિયું બનાવ્યું છે,😋ખુબ જ સરસ બન્યું છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cauliflowerશિયાળા માં બધા શાકભાજી ખૂબ સરસ આવતા હોય છે ,ખાસ કરી ને વટાણા ને ફ્લાવર ઠંડી ની ઋતુ માં જ સારા આવે ,મે લગભગ બધા શાક નો ઉપયોગ કરી ને પાવભાજી બનાવી છે . Keshma Raichura -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#trend4 ઊંધિયું બનાવવા માટે વળી મહત્વનો ભાગ ભજવે છે જો એ સારી બને તોજ ઊંધિયા ની મજા આવે જો આવી રીતે બનાવશો તો ટેસ્ટ સારો થશે ને પોચી થાશે ને છૂટશે પણ નઈ તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
કચ્છી ઉંધીયું (Undhiyu recipe in gujarati)
ઓછાં શાકભાજી અને ઓછાં મસાલા થી બનતું આ કચ્છી ઉંધીયું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Hetal Gandhi -
ચાપડિ _ઉંધીયું (કાઠિયાવાડી સ્પેશલ)
#૨૦૧૯ શિયાળા માં ખાસ દર રવિવારે બનતી આં વાનગી ચાપ ડી ઉંધીયું છાસ અને પાપડ - સલાડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વળી શાક પણ સરસ આવે છે બધું જ મળી શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week-8ગુજરાતનું ટ્રેડીશનલ શાક કહી શકાય.. લગ્ન પ્રસંગ કે જમણવારમાં શિયાળાની સીઝનમાં ઉંધીયું અવશ્ય હોય.. ઉંધીયામાં પણ પ્રદેશ પ્રમાણે અને મળતા શાકભાજી પ્રમાણે વિવિધતા જોવા મળે જેમ કે માટલા ઉંધીયું, સુરતી ઉંધીયું, કાઠિયાવાડી ઉંધીયું વગેરે..જે પણ ઉંધીયું હોય પણ શિયાળાનાં લીલીછમ શાક, મસાલા અને તેલ થી ભરપૂર ઉંધીયું આરોગો એટલે મજા જ પડી જાય... Dr. Pushpa Dixit -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#MBR9#week9શિયાળા માં લીલા શાકભાજી ખૂબ સારી માત્રા માં આવે છે એટલે દરેક ગુજરાતી નું મનપસંદ વાનગી ઉંધીયું દરેક ઘર માં કે બહાર બધે ઉંધીયું મળવા લાગે છે તો આજ આપણે પણ ઘરે ઉંધીયુ બનાવવાની રીત જાણીએ.. Dr. Pushpa Dixit -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ChoseToCook નવરાત્રી જાય એટલે દશેરા થી ગુજરાતી ઓ ના ઘર માં ઊંધીયું બનવા લાગે. શિયાળાની સિઝન માં ઊંધીયું બેસ્ટ વાનગી માં આવે. આજે મેં વિન્ટર સિઝન નું પહેલું ઊંધીયું બનાવ્યું, મજા પડી ગઈ. 😋 Bhavnaben Adhiya -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
Trending!અમારે ત્યાં શિયાળા માં ખાસ ઉંધયું બનતું હોય છે. Hetal Shah -
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujratiHappy woman's day..♥ કાઠીયાવાડી ઊંધિયુંઆજની મારી રેસિપી હું Ekta rangam modi ma'm.. ને dedicate કરું છું. એમની મદદ થી મે cookpad જોઈન કર્યું. મને મુંઝવતા દરેક સવાલ ના જવાબ તેમની પાસે થી મને મળી રહે.Ekta ma'm આભાર..cookpad ના એડમીન Disha ma'm..poonam ma'm.નો પણ દિલ થી આભાર..એ પણ મારાં માટે પ્રેરણારૂપ છે.cookpad પરિવાર ના ઘણા બધા હોમસેફસ પ્રેરણારૂપ છે Jigna Shukla -
ડ્રમસ્ટીક પોટેટો સબ્જી (Drumstick Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksડ્રમસ્ટીક નું સૂપ ,લોટ વાળું શાક,કરી, સ્ટફ સ્ટીક,પણ આજે અમારા ઘરે બધા ને પસંદ એવું રસા વાળું સ્ટીક આલું ની સબ્જી બનાવી છે Namrata sumit -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.સુરતી ઊંઘિયા માં ગ્રીન મસાલા નો ઉપયોગ કરી બનાવોમાં આવે છે. Kinjalkeyurshah -
ફણગાવેલા કઠોળ (Fangavela Kathor Recipe In Gujarati)
મગ, મઠ અને ચણા ફણગાવ્યા છે..એનું mix શાક કે ગમે તે એક શાક, કોરું કે રસા વાળુ બનાવી શકાય છે.. Sangita Vyas -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
મિક્સ વેજિટેબલ અથાણું (Mix Vegetable Athanu Recipe In Gujarati)
Winter special pickelઆ અથાણું શિયાળા માં ખાવાની વધારે મજા આવે કેમ કે બધા જ શાકભાજી શિયાળા માં એકદમ સરસ મળતા હોય છે...અને આ અથાણું પૌષ્ટિક પણ છે... Jo Lly -
-
મીની ઉંધીયું (Mini Undhiyu Recipe In Gujarati)
#MBR4#Week4અમારા ઘરે વારંવાર શિયાળામાં બનતું મીની ઉંધીયું. સુરતી રવૈયા, નાના બટાકા, મેથી ની ભાજી ના મુઠીયા,ભરપુર લીલું લસણ અને કંદ નાંખી ને અમારા ઘરે આ ઉંધીયું બને છે.જયારે ઉતાવળ હોય અને ટેસ્ટી ખાવું હોય તો આ મીની ઉંધીયું ફટાફટ પ્રેશર કુકર માં બની જાય છે અને મસાલો પણ આગલે દિવસે બનાવી ને ફ્રીજ મા રાખી શકાય છે.Cooksnap @kalpana62 Bina Samir Telivala -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (2)