પનીર પાપડી કબાબ

Bina karia
Bina karia @cook_19690260

પનીર પાપડી કબાબ

Edit recipe
See report
Share
Share

Ingredients

10-15 mins
2 servings
  1. 200ગ્રામ પનીર
  2. 50ગ્રામ મેદાનો લોટ
  3. 2ચમચી કોનફોલર
  4. થોડા ચીલી ફેલકસ થોડુ લાલ મરચા પાવડર મીઠુ મરી પાવડર
  5. 5કે6 અડદ ના પાપડ શેકેલા
  6. આદુ મરચા લસળઆદુ

Cooking Instructions

10-15 mins
  1. 1

    સૌવ પ્રથમ મેદા કોન ફોલોર મીકસ કરી તેમા આદુ મરચા લસળ ને પીસી તેમા નખવા પછી ચીલી ફેલકસ મરચા પવડર મીઠુ તીખા સારી રીતે ભેળવી લેવુ

  2. 2

    બઘા મા થોડુ પાણી નાખવુ તેમા પનીર ના 2ઈચ ના ચોરસ ટુકડા નાખી થોડી વાર રાખી મુકવુ

  3. 3

    પાપડ શેકી તેનો ભુકો કરી લેવોતેમા પનીર રગદોડી લેવા

  4. 4

    પછી તેને ઘીમા તાપે તણી લેવા લીલી ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે

Edit recipe
See report
Share
Cook Today
Bina karia
Bina karia @cook_19690260
on

Comments

Similar Recipes