ક્રિસ્પી ટેસ્ટી ફરાળી મંચુરિયન

#WCR
# ચાઈનીઝ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ચાઈનીઝ વાનગી એ લોકોનું પ્રિય ફાસ્ટ ફૂડ છે તેમાં લસણ લીલી ડુંગળી ઉપયોગ થાય છે ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ ચાઈનીઝ ભેળ મંચુરિયન મનચાઉ પનીર ચીલી મનચાઉ સૂપ ફ્રાઈડ રાઈસ એ મુખ્ય છે પરંતુ મેં આજે ગ્રેવી સાથે ફરાળી મંચુરિયન બનાવેલા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે
ક્રિસ્પી ટેસ્ટી ફરાળી મંચુરિયન
#WCR
# ચાઈનીઝ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ચાઈનીઝ વાનગી એ લોકોનું પ્રિય ફાસ્ટ ફૂડ છે તેમાં લસણ લીલી ડુંગળી ઉપયોગ થાય છે ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ ચાઈનીઝ ભેળ મંચુરિયન મનચાઉ પનીર ચીલી મનચાઉ સૂપ ફ્રાઈડ રાઈસ એ મુખ્ય છે પરંતુ મેં આજે ગ્રેવી સાથે ફરાળી મંચુરિયન બનાવેલા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે
Steps
- 1
સૌપ્રથમ 250 ગ્રામ દુધી ખમણવી 250 ગ્રામ ગાજર ખમણવા બે મરચા સમારવા એક ચમચી આદુ-મરચાની પેસ્ટ કરવી બે ચમચી સમારેલી કોથમીર લેવી ત્યારબાદ અડધો કપ સાબુદાણા ક્રશ કરી લેવા અડધો કપ સામો ક્રશ કરી લેવો
- 2
ત્યારબાદ એક કથરોટમાં સમારેલી દૂધી નાખી સમારેલું ગાજર નાખવું તેમાં અડધો કપ ક્રશ કરેલા સમારેલા લીલા મરચા નાખવા આદુ મરચાની પેસ્ટ નાખવી સાબુદાણા નો પાઉડર નાખો અડધો કપ ક્રશ કરેલા સામા નો પાઉડર નાખો ત્રણ ચમચી રાજીગરાનો લોટ નાખો. આ બધી વસ્તુ બાઈન્ડિંગ માટે ઉત્તમ કામ કરે છે એક ચમચી સિંધાલૂણ નાખવું એક ચમચી મરી પાવડર નાખો. બે ચમચી લીંબુનો રસ નાખવો. આ બધી વસ્તુ મિક્સ કરીને મંચુરિયન બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ તેમાં નાના નાના લુવા લઈ મંચુરિયન બનાવવા
- 3
ત્યારબાદ એક લોયામાં તળવા માટેનું તેલ લઈ તેલ ગરમ થાય પછી તેમાં મનચુરીયન નાખી ધીમે તાપે પાંચથી સાત મિનિટ ગોલ્ડન કલરના મંચુરિયન તળવા ત્યારબાદ આ મંચુરિયન ને એક પ્લેટમાં કાઢવા
- 4
ત્યારબાદ ગ્રેવી માટે ત્રણ ટમેટા ને ક્રશ કરી પ્યુરી બનાવવી ત્યારબાદ તેને ગરણા વડે ગાળી લેવી ત્યારબાદ એક નાના લોયામાં એક ચમચી તેલ નાખી અડધી ચમચી હિંગ નાખી તેમાં ટોમેટા પ્યુરી ને નાખવી તેમાં બે ચમચી કાશ્મીરી મરચું નાખવું અડધી ચમચી સિંધાલુણ નાખો લીલા મરચા ના ટુકડા નાખવા અને ગરમ કરીને ગ્રેવી તૈયાર કરવી ત્યારબાદ આ ગ્રેવીમાં મંચુરિયન નાખવા. ત્યારબાદ તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી ફરીવાર ગ્રેવી નાખવી ઉપર કોથમીર મરચાથી ડેકોરેટ કરવું આ મંચુરીયન ખુબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે
- 5
Similar Recipes
More Recipes
-

Heenaba jadeja
-

pinal Patel
-

chef Nidhi Bole
-

Yesha recipes
-

Bhavnaben Adhiya
-

Muniswari.G
-

Monika Jain
-

Muniswari.G
-

Elyse Rose
-

Quick & Easy Homemade No Salt Taco Seasoning Mix
marimac's Quest for Flavour
-

Chris Gan
-

skunkmonkey101
-

Healthy Tasty Beef & Lentils Taco Meat
marimac's Quest for Flavour
-

Chris Gan
-

Umme Ali
-

Wylie Dufresne's Scrambled Egg Sandwich
Peter Glovin
-

Peter Glovin
-

Sidra Yasir
-

Shivani Varshney
-

Jyoti Prakash Assudani
-

Banger Pumpkin and meat sauce 🇮🇹 🇮🇳
Bianca Mwale
-

Anam Azhar
-

Anam Azhar





















Comments