ગાર્લિક બ્રેડ

Heen
Heen @cook_19343644

#માસ્ટરકલાસ

ગાર્લિક બ્રેડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માસ્ટરકલાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૮ પીસ ગાર્લિક બ્રેડ
  2. ૮ ચીઝ કયુબ
  3. ૧ કપ સિમલા મરચાં
  4. ૧/૨ કપ બોઈલ મકાઈના દાણા
  5. ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  6. ૧/૨ કપ બટર જરૂર મુજબ
  7. કાળા મરીનો પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટર ને રુમ ટેમપરેચર પર મેલ્ટ કરી તેમાં મકાઈના દાણા, સિમલા મરચાં, ચીલી ફ્લેક્સ, કાળા મરીનો પાઉડર‌ મીઠું સ્વાદાનુસાર બધુ મીક્સ કરી દો.

  2. 2

    હવે બ્રેડ પર બટર લગાવી તેનાં ઉપર બટર વાળું મિશ્રણ લગાવી પ્રી હીટેડ અવન માં ૪ થી ૫ મીનીટ માટે કનવેકશન મોડ પર મૂકી દો.

  3. 3

    ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heen
Heen @cook_19343644
પર

ટિપ્પણીઓ

Similar Recipes