રાંધવાની સૂચનાઓ
- 1
ગાર્લિક બ્રેડ ને એક સરખા એક ઇંચના ટુકડા કરો
- 2
૧૦ ૧૨ કળી લસણ ને ઝીણી સમારી ઘીમાં સાંતળી લો
- 3
- 4
છથી સાત નંગ ચીઝ ના cube ને ઝીણું ખમણી લો
- 5
ખમણેલ ચીઝ માં ચીલી ફ્લેક્સ તથા ગાર્લિક સીઝનીંગ નાખી રેડી કરો
- 6
બે-ત્રણ ચમચી ઘી નોનસ્ટિક લોઢી માં રેડી ગાર્લિક બ્રેડની એક બાજુથી થોડી શેકી લો
- 7
એકદમ ધીમા ગેસે આ રીતે મોટો ઢાંકણ ઢાંકીને શકો
- 8
એક બાજુથી શેકાઈ ગયેલી બ્રેડને ઉંધી કરી ફરીથી મૂકી નોનસ્ટિક લોઢી પર શેકવા મુકો ત્યારબાદ તેના પર ચીઝ જે મસાલાવાળું રેડી કર્યું છે તે થોડું થોડું ભભરાવો
- 9
ચીઝ ભભરાવી પછી ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે ઢાંકીને ચડવા દો
- 10
Sos થી સર્વિગ ડીશ રેડી કરો
- 11
શેકાઈ બ્રેડ ને સર્વિંગ પ્લેટમાં લઈ લો
- 12
ચીઝ ગાર્લિક બ્રેડ રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11784108
ટિપ્પણીઓ