પાઈનેપલ બ્રેડ પીઝા (Bread pizza Recipe in Gujarati)

Varsha Monani @jiya2015
પાઈનેપલ બ્રેડ પીઝા (Bread pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જુઓ પીઝા ને આપણને તવા પર શેકવા હોય તો બટર બને બાજુ લગાવો અથવા તો ઓવનમાં શેકવા હોય તો એક જ સાઈઝ પર બટર લગાવો. ત્યારબાદ તેના પર પીઝા સોસ લગાવો અને મોજીલા cheese તેના પર પાથરો ત્યારબાદ કેપ્સીકમ મકાઈ, ડુંગળી, પાઈનેપલ પાર્ટી તેના પર ચીલી ફ્લેક્સ, રેડ ઓલિવસ, ગ્રીન ઓલિવસ, મશરૂમ ના પીસ તેના પર લગાવો ત્યારબાદ તેના પર ચીઝ પાથરી દો
- 2
ત્યારબાદ જોતવા પર શેકવા હોય તો તેને પેનમાં નાખી તે બ્રેડને તેની ઉપર રાખી દો અને તેને ઢાંકણું ઢાંકી પાંચ મિનિટ સુધી તેને શેકવા દો તું તૈયાર છે આપણા બ્રેડ પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
-
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
-
-
બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadgujaratiપીઝા નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય. નાના મોટા સૌને પીઝા પસંદ હોય છે.તો મે બ્રેડ પીઝા બોમ્બ બનાવ્યા છે.જે સ્ટાર્ટર તેમજ સ્નેક્સ માં લઈ શકાય છે તથા ટિફિનમાં પણ બાળક ને આપી શકાય છે. Ankita Tank Parmar -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઅચાનક પીઝા ખાવાની ઈચ્છા થઈ તો sos ફ્રીઝરમાં રેડી હતો તો મેં બ્રેડ મંગાવી અને બ્રેડ પીઝા કર્યા .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
નૂડલ્સ પીઝા(Noodles Pizza Recipe in Gujarati)
#GA4#week2નૂડલ્સ તો એકલા બધા ખાતા હસે પણ આપણે નૂડલ્સ પીઝા બનાવેલા છે તો તેની રેસિપી જાણીશું. Priyanka Raichura Radia -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai -
-
-
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
#FD#cookpadgujarati#cookpadindia મિત્રતા એ આપણા જીવનનો એક એવો સંબંધ છે જે આપણે આપણી જાતે પસંદ કરીએ છીએ. આપણો ખાસ મિત્ર એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે આપણે આપણા જીવનની દરેક વાતને શૅર કરી શકીએ છીએ. આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે હું મારી ખાસ મિત્ર અમી માટે આ વાનગી બનાવું છું. જે તેને ઘણી પ્રિય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562228
ટિપ્પણીઓ (2)